ડાયાબીટિશ અને જાડાપણાથી છુટકારો મેળવવા પીવો કેરીના પાનની ચા

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:55 IST)

Widgets Magazine
diabitics

થતા લોહીમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે. આમ તો તેને કંટ્રોલ કરવાની ઘણી બધી દવાઓ બજારમાં મળી જાય છે. પણ બધી વસ્તુઓના પોતાના સાઈડ ઈફેક્ટ હોય છે.  તમે વિશ્વાસ નહી કરો કે તેને પછાડવા માટે તમારા ઘરમાં એક એવી વસ્તુ છે જે તમારી જીંદગીને સરળ બનાવી દેશે. 
 
ડાયાબીટિસ અને કેરીના પાન 2010માં કરવામાં આવેલ એક સ્ટડીમાં જોવા મળ્યુ કે કેરીના પાનમાંથી કાઢવામાં આવેલ અર્ક દ્વારા ડાયાબીટિસનો પ્રાકૃતિક ઈલાજ થાય છે. આના પાન શુગરને લો કરવામાં મદદ કરે છે.  કેરીના પાનને પાણીમાં ઉકાળી સવારે ખાલી પેટ પીવાથી ખૂબ ફાયદો મળે છે.  આવો જાણીએ તેને કેવી રીતે બનાવવામાં આવે છે. 
 
સામગ્રી - પાણી 3-4 આમના પાન બનાવવાની વિધિ - એક નાનકડા વાસણમાં કેરીના પાનને ઉકાળો.  જ્યારે આ થઈ જાય, ત્યારે આ પાણીને આમ જ રાતભર માટે છોડી દો. પછી પાનને ગાળીને પાણીને સવારે ખાલી પેટ પી લો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શા માટે વ્હાઈટ નહી , બ્રાઉન બ્રેડ હોય છે હેલ્દી ?

બ્રાઉન બ્રેડ ઘઉંથી બની હોય છે જ્યારે વ્હાઈટ બ્રેડ મેદાથી બની હોય છે. આથી ડાયટિશિયન પણ ...

news

થાઈરોઈડનો ઈલાજ - ઘરેલુ ઉપચાર અને દેશી નુસ્ખા અપનાવી જુઓ

જો તમને થાઈરોઈડના લક્ષણ દેખાય રહ્યા છે તો પહેલા ટેસ્ટ કરાવો. ટી3, ટી4, ટીસીએચ ટેસ્ટ ...

news

રાત્રે સૂવા નથી દેતી ખાંસી તો ફૉલૉ કરો આ ટિપ્સ

આરોગ્ય- મૌસમમાં ફેરફાર, ખરાબ વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ શરદી, ખાંસીની ...

news

શરીરમાં લોહીની ઉણપને દૂર કરશે આ સુપર Food

શરીરમાં લોહીની કમી થવી આજકાલ એક ખૂબ મોટી સમસ્યા બનેલ છે. મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી ...

Widgets Magazine