શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (00:03 IST)

ફક્ત એક ઉપાય અને અઠવાડિયામાં દૂર થશે ડાયાબિટીસની સમસ્યા

ડાયાબિટીસની સમસ્યા આજકાલ ખૂબ વધી રહી છે. દર 10માંથી 6 લોકો આ બીમારીના શિકાર છે. આ સમસ્યામાં રોકથામ માટે આમ તો ડાક્ટરી ઈલાજ કરાવવો ખૂબ જરૂરી છે. પણ કેટલાક ઘરેલુ ઉપાયો અપનાવીને પણ આ પરેશાનીમાંથી મુક્તિ મેળવી શકાય છે.  આજે અમે તમને એક એવો  ઉપાયો બતાવીશુ જેનાથી એક અઠવાડિયામાં દૂર થશે ડાયાબિટીસ. 
 
ડાયાબિટીસનો ઉપાય - 
 
આંકડાના છોડના પાનને ઉંધા કરીને પગના તળિયાને ચિપકાવીને મોજા પરી લો. તેને આખો દિવસ આમ જ રહેવા દો અને રાત્રે સૂતી વખતે કાઢી લો. એક અઠવાડિયામાં તમારુ શુગર લેવલ સામાન્ય થઈ જશે.  સાથે જ બહાર નીકળેલુ પેટ પણ ઘટી જશે.