આરોગ્યને લગતી દરેક પરેશાની દૂર કરશે હળદરવાળુ ગરમ પાણી

સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (13:09 IST)

Widgets Magazine

,
હળદરને શરૂઆતથી જ માટે વરદાનના રૂપમાં લેવામાં આવે છે. તેને રોજ લેવાથી હાજમાથી લઈને ધૂંટણ સુધીનો દુખાવો ઠીક થઈ જાય છે. તેથી જો તમે આ ચમત્કારિક ફાયદા આપનારી હળદરનુ પાણી રોજ લો છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો.  
 
હળદરવાળુ પાણી બનાવવાની રીત 

 
સામગ્રી - 1/2 લીંબૂ, 1/4 ચમચી હળદર પાવડર, 1 ગ્લાસ ગરમ પાણી, 1 ચમચી મધ. 
 
એક ગ્લાસમાં અડધુ લીંબુ નીચોડો. હવે તેમ હળદર અને ગરમ પાણી મિક્સ ભેળવીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાં સ્વાદમુજબ મધ નાખો. હળદર થોડીવાર પછી નીચે બેસી જાય છે તેથી પીતા પહેલા સારી રીતે હલાવીને પીવો. આ મિશ્રણને સવારે ખાલી પેટ પીવો. તેને પીવાના 1 કલાક સુધી કશુ ન ખાશો. તેનાથી મળનારા ફાયદા આ પ્રકારના છે. 
1. શરીરમાં ભલે કેટલો પણ સોજો કેમ ન હોય... આ હળદરવાળુ પાણી પીવાથી તે સોજો ઉતરી જાય છે. 
2. હળદરવાળુ પાણી પીવાથી પાચન ઠીક રહે છે અને પાચન ઠીક રહેવાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી. 
3. હળદર મગજ માટે ખૂબ સારી હોય છે. ભૂલવાની બીમારી જેવી કે ડિમેંશિયા અને અલ્જાઈમરને પણ તેના નિયમિત સેવનથી ઓછુ કરી શકાય છે.  
4. તેને પીવાથી લોહી સાફ થાય છે. જેનાથી ત્વચા સંબંધી બધી પરેશાનીઓ ખતમ થઈ જાય છે. 
5. તેને સતત પીતા રહેવાથી કોલેસ્ટ્રોલ ઠીક રહે છે. જેનાથી દિલ સંબંધી બીમારીઓ થતી નથી. 
6. ગરમ પાણીમાં લીંબૂ, હળદર પાવડર અને મધ મિક્સ કરીને પીવાથી આ શરીરની ગંદકીને યૂરીનના રસ્તે બહાર કાઢે છે. જેનાથી વૃદ્ધાવસ્થા દૂર રહે છે. 
જરૂરી ટિપ્સ - જો તમે આ પાણી પીવુ શરૂ કરી રહ્યા છો તો તમે એ પણ ધ્યાન રાખો કે હળદર ગરમ હોય છે. ક્યાય આ તમને ગરમી ન ચઢાવી દે. તેથી તમે તેને લેતી વખતે સાવધાની રાખો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
આરોગ્ય હળદરવાળુ પાણી ઘરના નુસખા ઘરગથ્થું ઇલાજ દાદામાનું વૈદ્યું રોગનો ઇલાજ રસોડામાં Ayurveda Homeopathy Meditation Fitness Tips Health Tips Health News Gharelu Ilaz Health Advice Fitness Advice Home Remedies Gharelu Upchar Gharelu Nuskhe Warm Turmeric Water. ઘરેલુ ઉપચાર Home Treatment Tips Advice On Health Problems

Loading comments ...

આરોગ્ય

news

જાણો પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાના 5 નુકશાન

પ્લાસ્ટિકની બોટલાંથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ ...

news

Video Chocolate for Health - ચોકલેટ ખાવાના 7 ફાયદા

આમ ચૉકલેટના દીવાનાની કોઈ કમી નથી.. હવે તો ચોકલેટ્સ આકર્ષક રંગ અને જુદા-જુદા ફ્લેવરસ પણ ...

news

આ સમયે Sex ને વધારે ઈંજાય કરે છે મહિલાઓ

આ સમયે Sex ને વધારે ઈંજાય કરે છે મહિલાઓ

news

Happy Chocolate Day - ચૉકલેટ ખાવાના હોય છે, આ 7 ચમત્કારિક ફાયદા

ચૉકલેટના દીવાનાની કોઈ કમી નહી હવે તો તેના આકર્ષક રંગ અને જુદા-જુદા ફ્લેવરસ પણ છે. તમે ઘણી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine