Widgets Magazine
Widgets Magazine

જો તમે એકલા છો અને હાર્ટ અટેક આવી જાય તો શુ કરશો.. આ છે 10 Tips

શનિવાર, 3 ડિસેમ્બર 2016 (17:14 IST)

Widgets Magazine

હાર્ટ એટેક આવતા કેટલીક સાવધાની રાખવામાં આવે તો પેશંટનો જીવ બચી શકે છે. કાર્ડિયોલોજીસ્ટનુ કહેવુ છે કે આવી સ્થિતિમાં પેશંટને જેટલી જલ્દી મેડિકલ હેલ્પ મળી જાય તો એટલુ જ સારુ છે.  હાર્ટ એટેક આવતા કેટલીક સાવધાની રાખવામાં આવે તો પેશંટનો જીવ બચી શકે છે.  તેથી જલ્દી એમ્બુલેંસ બોલાવીને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. 
 
જો ઘરમાં પેશન્ટ એકલા હોય તો શુ કરશો 
 
જો પેશંટ ઘરમાં એકલો હોય અને હાર્ટ એટેક આવી જાય તો તેને કોઈની મદદ નથી મળી શકતી. આવામાં પેશંટે થોડી સમજદારી અને પેશંસથી કામ લે તો તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશંટે પોતાના ડોક્ટર અને નિકટના સ્વજનનો નંબર હંમેશા સ્પીડ ડાયલમાં સેવ કરી રાખવો જેથી ઈમરજેંસી સમયે તરત જ મદદ બોલાવવામાં સરળતા રહે.   જ્યા સુધી એમ્બુલેંસ ન આવે ત્યા સુધી આ 10 વાતો પર અમલ કરીને પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે. 
 
1.  જમીન પર સીધા સૂઈ જાવ અને રેસ્ટ કરો વધુ હલનચલન કરતા નહી.. 
2. પગને થોડી ઊંચાઈ પર મુકો. તેનાથી પગના બ્લડૅનો સપ્લાઈ હાર્ટ તરફ જશે જેનાથી BP કંટ્રોલ થશે. 
3. તરત જ કપડાને ઢીલા કરો તેનાથી બેચેની ઓછી થશે 
4. ધીરે ધીરે લાંબી લાંબી શ્વાસ લો તેનાથી બોડીને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળશે 
5. સોરબિટ્રેટની એક ગોળી જીભની નીચે મુકો 
6.  સોરબિટ્રેટ ન હોય તો ડિસ્પ્રીનની ગોળી ખાઈ શકો છો. 
7. દવાઓ સિવાય બીજુ કશુ ન ખાશો 
8. ઉલ્ટી થાય તો એક બાજુ વળીને ઉલ્ટી કરો જેથી ઉલ્ટી લંગ્સમાં ન જાય 
9. પાણી કે કોઈપણ ડ્રિંક્સ પીવાની ભૂલ ન કરો.. જેનાથી ઉલ્ટી થઈ શકે છે અને પ્રોબ્લેમ વધી શકે છે. 
10. તમારી આસપાસ જે નજીક રહેતુ હોય એવા પરિચિત કે ડોક્ટરને ફોન કરીને ઈંફોર્મ કરો 
 
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

એસીડીટીથી પરેશાન છો તો અપનાવો આ નુસ્ખા

મોટાભાગના લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન રહે છે. એસીડીટી ખોટુ ખાનપાન, વધુ ચા પીવાથી અને ...

news

રોજ 15 મિનિટ તડકામાં બેસવાથી દૂર રહેશે આ બીમારીઓ

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન, મિનરલ્સ અને આયરન ખૂબ જરૂરી છે. તેમાથી કોઈપણ એકની કમી ...

news

આરોગ્ય માટે ખૂબ લાભકારક છે ગરમ પાણી

પાણી પીવુ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. ડોક્ટર મુજબ દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 8-10 ...

news

વુમન ઑન ટૉપ પોજીશનથી લો સેક્સનું આનંદ

ગર્ભાવસ્થામાં મહિલાઓ કોશિશ કરે છે કે તે તેમના પતિથી દૂરી બનાવીને રાખે. કારણકે તેમને લાગે ...