શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 15 ડિસેમ્બર 2015 (17:32 IST)

Try this - તમારા આરોગ્ય માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

શરીરની દુર્ગંધ દૂર - શરીરની દુર્ગંધથી પરેશાન છો તો બાથટબમાં પાણી ભરો.  તેમા બે કપ ટામેટાનું જ્યુસ નાખી દો. હવે આ ટબમાં 15 મિનિટ સુધી બેસો. પછી સાદા પાણીથી નાહી લો. 
 
શરદીથી રાહત - સરદી ખાંસીથી પરેશાન છો તો ત્રણ ચમચી ડુંગળીનો રસ લો.  એટલુ જ  મધ નાખો.   આ મિશ્રણના સેવનથી તમને રાહત મળશે. 
 
ભૂખ વધી જશે -  જો તમારી ભૂખ ઓછી થઈ ગઈ હોય તો તાજા આદુનુ સેવન કરો આ તમારા ડાયજેસ્ટિવ જ્યુસેસને વધારીને ભૂખ વધારી દે છે. 
 
દાદ મટી જશે - ચોમાસામાં મોટાભાગે દાદની સમસ્યા ઉભી થાય છે.  સરસવને વાટીને પાણીથી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દાદના સ્થાન પર લગાવો. દાદ ગાયબ થઈ જશે.