શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

Try this - આટલા ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

ઈંફેક્શન ઠીક કરવા માટે - નારિયળના પાણીમાં રહેલા એંટી વાયરલ અને એટી બેક્ટેરિયલ ગુણ ફ્લૂ અને દાદ જેવા વાયરલ ઈંફેક્શન સામે લડવામાં મદદ કરે છે.

અર્થેરાઈટિસમાં આરામ માટે - આર્થરાઈટિસના દુ:ખાવાના સ્થાન પર એલોવેરા જેલ અને સરસિયાનું તેલ મિક્સ કરીને ગરમ કરીને બાંધી દો. આવુ કરવાથી દુ:ખાવો ઓછો થઈ જશે.

શરદી નહી થાય - શરદી થવાના લક્ષણ હોય તો ગરમ પાણીમાં બે ચમચી મધ બે ચમચી વિનેગર, થોડીક તજ, અને બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને પી લો. આરામ મળશે.

હોમમેડ સ્ક્રબ - ત્રણ ભાગ બેકિંગ સોડામાં એક ભાગ પાણી અને ઓટમીલ મિક્સ કરો. ત્વચા પર હળવે હાથે મસાજ કરો અને કુણાં પાણીથી ધોઈ નાખો.