બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2015 (16:32 IST)

આયુર્વેદિક કાઢાથી આ રોગોને કરો દૂર

જેમ કે બધા જાણે છે કે કાઢાથી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.   અને દરેક સમસ્યા દૂર થઈ જાય છે. અને દરેક ઘરમાં કાઢા આપવા વધારે પસંદ કરાય છે દવાઓના સિવાય. આયુર્વેદિકના કાઢા ખૂબ લાભકારી હોય છે. અને એનાથી કોઈ નુક્શાન પણ નહી થાય છે. ખાંસી જોય કે શરદી એમં લોકો કાઢા પીવું વધારે પસંદ કરે છે. કારણકે એનાથી જલ્દી આરામ મળી જાય છે. અને દવાઓના પણ સેવન નહી કરવા પડે છે. વધારે દવાઓના પણ સેવન કરવાથી પણ પ્રોબ્લેમ થઈ જાય છે. તો સારું છે કે આયુર્વેદિક કાઢાના પ્રયોગ કરે. આવો જાણીએ જણાવે છે એના ફાયદા દશમૂલ કાઢા: દશમૂલ કાઢા પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.જેમ કે વધારે તરસ લાગવી , ટાયફાઈડ, વિષમ જ્વર  , હૃદય પીડા , નિમોનિયાના તાવ બેભાન પ્રસૂતિ તાવ , સન્નિપાત તાવ , કમરના દુખાવા , છાતીના દુખાવા , માથા કે ગરદનના દુખાવા.  આ બધા સમસ્યાને દૂર કરવામાં આ કાઢ લાભકારી છે. 
 

મહામંજિષ્ઠાદિ કાઢા- મહામંજિષ્ઠાદિ કાઢાના પ્રયોગથી ઘણી સમસ્યા દૂર કરી શકાય છે. જેમ કે લોહીના વિકાર , રોગ સુજાક , કોઢ , ફોલા-ફોલ્લીઓ , ખજવાળ , વગેરે રોગોમાં લાભકારી હોય છે. 
 


મહાસુદર્શન કાઢા- મહાસુદર્શનના સેવનથી ઘણા રોગોથી છુટકારો મળે છે જેમ કે મલેરિયા , તાવ ધાતુ જ્વર, વિષમ તાવ , જીર્ણ તાવ વગેરે બધા તાવ માટે લાભકારી છે આ કાઢા જો તમને ભૂખ કે પાચન શક્તિને વધારવાહોય તો આ કાઢા લાભકારી છે. ખાંસી કે પાંડુ રોગ માટે પણ આ લાભકારી છે આ ઉપાય . 

મહારાસ્નાદિ કાઢા- મહાસ્નાદિ કાઢા ખૂબ લાભકારી હોય છે . હો તમે પક્ષઘાત, આમાવાત, ગ્રંધસી, સંધિવાત ,સર્વાગવાત , શોથ  , ગુલ્મ  , કુબ્જતા , અફરા , કટિગ્રહ , જંઘા અને જાનૂની પીડા કે યોનિ રોગથી પરેશાન છો કે કોઈ એક થા પણ છુટકારા ઈચ્છો છો તો આ કાઢાના સેવન જરૂર કરો આથી તમાને ઘણા લાભ મળશે. આ કાઢાને ભોજન પછી બન્ને ટાઈમ લેવા જોઈએ એને 10-15 મિલિ સુધી પાણીમાં મિક્સ કરવા જોઈએ.