શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

કેરીના ફાયદા

N.D
ગળાના રોગો: કેરીના પાનને સળગાવીને ગળાની અંદર ધુણો આપવાથી કેટલાયે રોગ દૂર થાય છે. જીવ મચલાતો હોય, પેટમાં બળતરા થતી હોય તો કેરીના 5 ગ્રામ ગર્ભને લઈને દહીની સાથે ભેળવીને સેવન કરવાથી પેટની બળતરા અને જીવ મચલાતો હશે તે પણ બંધ થઈ જશે.

વીંછીં, કરોળીયાનું ઝેર : આંબોળીયા(ખાટીયા)ને પાણીમાં પીસીને ઝહેરીલી જગ્યાએ લગાવવાથી જ્યાં ઝેર ફેલાયેલ હશે ત્યાં લાભ થશે.

ફોલ્લીઓ: ફોલ્લીઓને દૂર કરવા માટે કેરીની છાલને પાણીમાં ઘસીને લગાવો.