ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 1 નવેમ્બર 2014 (17:24 IST)

ક્બજિયાત નહી થાય છે આટાનું ચળામણ(ચોકર) વાળી રોટલીથી

જે લોકોને કબ્જિયાતની સમસ્યા છે, તેણે ઘઉંની આટાનું ચળામણ(ચોકર)વાળી રોટલી ખાવી જોઈએ. આટાનું ચળામણ(ચોકર)ની રોટલી ખાવી જોઈએ.આટા-  ચળામણ(ચોકર)ની રોટલી પાણી વધારે સોખે છે અને પેટમાં મળ સૂકતા નથી. ઘંઉના આટાના ચળામણ(ચોકર)માં અઘુલળશીલ ફાઈબર હોય છે ,જેને  સેલ્યુલોજ કહે છે. એમાં    કેલ્શિયમ ,સિલીનિયમ ,મેગ્નેશિયમ ,પોટેશિયમ ,ફાસ્ફોરસ જેવા ખનિજના  સાથે-સાથે વિટામિન ઈ અને બી કામ્પ્લેકસ પણ હોય છે. 
 
આટાનું ચળામણ(ચોકર) આંતરડાને સુરક્ષિત રાખવા સાથે- સાથે કેંસરથી પણ રક્ષા કરે છે. આ અમાશયના ઘાને ઠીક કરી ટીબી થી પણ રક્ષા કરે છે. આટાનું ચળામણ(ચોકર) દિલના રોગોથી બચવાની સાથે-સાથે કોલેસ્ટ્રોલની સમસ્યા નહી થાય. નહાવવાના પાણીમાં અદધી વાટકી આટાનું ચળામણ(ચોકર) મિકસ કરવાથી ચર્મરોગમાં પણ રાહત મળે છે. 
 
આ  રીતે  કરો પ્રયોગ 
 
1.  ઘંઉના એક કિલો લોટમાં 100 ગ્રામ ચોકર મિક્સ કરી આ લોટની રોટલી બનાવો. આથી ભોજન પાચનની સમસ્યા દૂર થશે. અને તમને કબ્જિયાતથી છુટકારો મળશે.
 
2. પાંચ કપ પાણી 25 ગ્રામ ચોકર ,તુલસીના 10-11 પાન અને મુંક્કાના 10-11 દાણા નાખીસારી રીતે ઉકાળી લો. મીઠા કરવા માટે એમાં ખાંડ નાખી લો. ચોકરવાળી સ્વાદિષ્ટ ચા લાભ આપશે. 
 
 
3. જેટલૂં ચોકર લો તેનાથી બમણું પાણી નાખી એક કલાક માટે રાખી દો. નહાતા પહેલાં એને પૂરા શરીર પર મસળવાથી ત્વચા મુલાયમ અને ચમકદાર થશે.