ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર : તમારા આરોગ્ય માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

P.R
1. બાળકને સર્દી કે કફ થયો હોય તો લસણની બે- ત્રણ કળી સેકીને વાટીને દવા રૂપે ચા સાથે આપો.

2. કાનમાં દુખાવામાં મીઠુંને સેકીને સોનેરી થાય પછી કપડામાં બાંધી ને સેક કરવાથી આરામ થાય છે.

3. ઘાવ ઉપર લોહી નો અત્યંત સ્ત્રાવ રોકવા તેના પર ચા ની પત્તી અથવા હળદર નાખવાથી સ્ત્રાવ રોકી શકાય

4. બાળક ને સર્દી ના લીધે શ્વાસ લેવામાં તકલીફ થાય તો અજમાને સેકીને તેની પોટલી કરી માથાં પાસે મૂકો આરામ મળશે.

5. ગેસ પ્રોબ્લેમમાં મીઠા સોડા સાથે મીઠું ઘોળીને પીવાથી ઇનો જેવો ઈફેકટ આવશે .