શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 19 મે 2015 (16:40 IST)

ઘરેલૂ ઈલાજ જેનાથી દૂર થઈ જાય છે ગંભીર લૂજ મોશન અને પેટની તકલીફ

લાઈફસ્ટાઈલ ડેસ્ક - નાની -નાના રોગો માટે ઘણી વાર ડોકટર  પાસે જવાનું પસંદ નથી કરતા. એની જગ્યાએ ઘરે જ થોડા ઉપાય કરીને એ સમસ્યાઓથી સરળતાથી છુટ્કારો મળી જાય છે. ઘરેલૂ ઉપાય કરવાના ફાયદા આ પણ હોય છે કે એના કોઈ નુકશાન નહી થાય છે , આવો જાણીએ... 
 
1. લૂજ મોશન દૂર કરવા- જો તમેન વધારે જાડા (લૂજ મોશન) થઈ રહ્યા છે , તો અડધા કપ દૂધમાં નીંબૂ  નિચોડીને પી લો. ધ્યાન રાખો કે દૂધ ફટતા પહેલા પીવું છે. આવું ફકત એક વાર કરો. એનાથી જાડા અને સૂકી ખાંસી ઠીક થઈ જશે. 
 
2. પેટની તકલીફ દૂર- અજમાના ચૂર્ણમાં વાટેલું સંચણ મિક્સ કરી ગર્મ્ પાણી સાથે લેવાથી પેટની તકલીફ દૂર થઈ જાય છે. એના સેવન રાત્રે સૂતા સમયે કરો તો સારું રહેશે. 
 
3. ખીલથી પરેશાનીથી છુટકારો- તમે ખીલથી પરેશાન છો તો રોજ ચંદનના પેસ્ટ લગાડો. આથી ખીલ બેસી જાય છે અને લાંબા સમય સુધી ઉઅપયોગ કરવાથી એના ડાઘ પણ ઠીક થઈ જાય છે. નીમના પાણીની ભાપ લેવાથી  પણ ખીલ ઠીક થઈ જાય છે. આ ઉપાય પણ ઘણા કારગર છે. 


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.


4. સૂકી ખાંસીમાં આરામ - જો તમે લાંબા સમયથી પરેશાન છે તો બે ત્રણ લવિંગને દેસી ઘીમાં શેકીને મુંહમાં રાખીને ચાવવું. આથી ખાંસી ઠીક થઈ જાય છે. તએ કાળી મરી અને સૂંઠ પાવડરને સમાન માત્રામાં મિક્સ કરી માખણ સાથે પણ લઈ શકો છો. 
 
5. શરદીથી રાહત- સરસવના તેલ ગર્મ કરો. એમાં મીઠું નાખી . ઠંડા થતા એનાથી છાતીની માલિશ કરો. આથી કફ ઓછું થઈ જાય છે. એની સાથે જ શર્દીથી પણ રાહત મળે છે. 
 
6. સોજા દૂર થાય છે- ઘંઉના લોટની એક રોટલીને કે બાજુ શેકીને એના બીજી બાજુ તિલના તેલ લગાવી સોજાના જગ્યાએ બાંધવાથી સોજા જલ્દી ઓછી થઈ જાય છે. 


7. માઈગ્રનમાં આરાઅમ - દસ ગ્રામ સોંઠમાં સાઠ ગ્રામ ગોળ મિક્સ કરી નાની-નાની ગોળી બનાવી લો. એને સવારે સાંજે ચૂસવાથી માઈગ્રેનની સમસ્યા ઓછી થઈ જાય છે. આથી અડધા માથાના દુખાવા પણ ઠીક થાય છે. 
 
8. શરદીમાં લાભ- દ્રાક્ષને વાટીને પાણી સાથે પેસ્ટ બનાવી લો. એમાં ખાંડ નાખી ઉકાળી અને ઠંડા કરી લો. રોજ રાત્રે એક ચમચી લેવાથી શરદીમાં આરામ થાય છે. 
 
9. પેટદુખાવામાં આરામ - દસ ગ્રામ વેળના પાનને ચાર -પાંચ કાળી મરી સાથે વાટીને દસ ગ્રામ શાકર સાથે શરબત બનાવી લો. એને દિવસમાં ત્રણ વાર પેવાથી પેટ દુખાવામાં ઠીક થાય છે. 
 
10. બંદ નાક ખુલવામાં  કારગર- જો નાક બંદ થાય તો- દાલચીની , ઈલાયચી અને જીરાને સમાન માત્રામાં લઈને એક સૂતી કપડામાં બાંધી લો અને એને વાર-બાર સૂંઘવાથી આથી છીંક આવતા બંદ થશે અને નાક ખુલી જશે. 

 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.