શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (15:38 IST)

ચક્કર જેવા રોગોને દૂર કરવાના ઘરેલૂ ઉપાય

ચક્કર આવવાની સ્થિતિમાં અમારા આસ-પાસની બધી વસ્તુઓ ફરવા શરૂ થઈ જાય છે. ચક્કર આવવાના ઘણા કારણો થઈ શકે છે જેમ કે મગજમાં લોહીને સ્ત્રાવ ઓછો થવાનો કારણ ,બ્લ્ડ પ્રેશર ઓછા થવાના કારણ કોઈ રોગના કારણે પણ અમે ચક્કર આવતા શરૂ થઈ જાય છે અને ચક્કર આવવાના કારણે અમારા માથામાં દુ:ખાવો થવાનો શરૂ થઈ જાય છે. ચક્કર આવવાની સ્થિતિમાં થોડા ઘરેલૂ ઉપાય અજમાવી છુટકારો મેળવી શકાય છે અને જો  એ પછી પણ ચક્કર આવતા બંદ નહી થાય તો ડાકટરની સલાહ લેવી. 


 
ચક્કર આવતા દરરોજ નારિયલ પાણીનો સેવન કરવો લાભદાયક સિદ્ધ થાય છે. 
 
* તુલસીના પાનનો સેવન કે પાણી સાથે તુલસીના પાન ખાવાથી અમે ઘણા રોગોથી છુટકારો  મળી શકે છે અને ચક્કર આવતા પર તુલસીના પાનમાં ખાંડ કે મધ મિક્સ કરી એને વાટીને આ રસનો સેવન કરવાથી ચક્કર આવતા બંદ થઈ જાય છે. 
 
* ચક્કર આવતા તરત જ આરામ કરવો જોઈએ કે થોડા સમય સૂઈ જવું જોઈએ આથી આરામ મળે છે.ચક્કર વધારે આવતા ચાય અને કૉફીનો સેવન ઓછું કરવું જોઈએ .
 
* નીંબૂ પાણીથી ચક્કર આવતા બંદ થઈ જાય છે. પાણીમાં નીંબૂનો રસ ,ખાંડ મિક્સ કરી પીવાથી ચક્કર આવતા બંદ થઈ જાય છે. 
 
* ફળોના જ્યુસનો સેવન કરવો પણ લાભદાયક સિદ્ધ થઈ શકે છે. દરરોજ તાજા ફળોનો જ્યુસ પીવાથી ચક્કર આવતા બંદ થઈ જાય છે. 
 
* ચક્કર જેવા રોગોથી છુટાકરો મેળવા માટે શક્કરટેટીના બીયડ લાભદાયક સિદ્ધ થાય છે.શક્કરટેટીના બીયડને વાટી તેને ઘીમાં શેકીને સવાર સાંજે એનું સેવન કરવાથી ચક્કર આવતા બંદ થઈ જાય છે. 
 
* ચક્કર આવતા એક ગ્લાસ ઠંડુ પાણી પીવીથી ચક્કર આવતા બંદ થઈ જાય છે. 
 
*આદુંનો સેવન કરવાથી અમે ઘણા રોગોથી છુટકારો મળે છે. ચક્કર આવતા ભોજનમાં કે ચાનો સેવન પણ કરવું હોય તો ચામાં આદું નાખી એનું સેવન કરવાથી ચક્કર આવતા બંદ થઈ જાય છે.