શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 ઑક્ટોબર 2015 (17:22 IST)

દરરોજ કરશો અડધી ચમચી વરિયાળીના સેવન તો પેટ થઈ જશે અંદર

જો તમારા વજન વધી રહ્યા છે તો સાવધાન થઈ જાઓ. કમએ અને પેટના વધતા સાઈજ ઘણા રોગોના કારણ બની શકે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમને જણાવી રહયાહ્ચે . એવા ઉપાત જેને અજમાવીને તમે વગર મેહનત કરી વજનને નિયંત્રિઅત કરી શકો છો. 
1. ફુદીનાની તાજી લીલી પાંદળીઓની ચટણી બનાવીને ચપાતી સાથે ખાવો . ફુદીઆવાળી ચા પીવાથી પણ વજન નિયંત્રણમાં રહે છે. 
2. રોજ ભિજન પહેલા ગાજર ખાવો. ભોજન પહેલા ગાજર ખાવાથી ભૂખ ઓછી થઈ જશે. આધુનિક વિજ્ઞાનમાં ગાજરને જાડાપણ ઓછા કરવામાં કારગર જણાવ્યા છે.
 3. અડધી ચમચી વરિયાળીને કે કપ ઉકળતા પાણીમાં નાખી દો. 10 મિનિટ એને ઢાકીને રાખો. ઠંડા થતા આ  પાણી પીવો. આવું કરવાથી વજન ઓછું થવા લગે છે. 
4. પપૈયા નિયમિત રૂપથી ખાવો. આ દરેક મૌસમમાં મળી જાય છે. લાંબા સમય સુધી પપૈયાના સેવનથી કમરની વધારાની ચરબી ઉતરી જાય છે. 
5. વધારે કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓથી પરહેજ કરો. ખાંડ , બટાટા અને ભાતમાં વધારે કાર્બોહાઅઈડ્રેડ હોય છે. જે ચરબી વધારે છે. 
6. નાની પીપળના બારીક ચૂર્ણ કરી એને કપડાથી ચાળી લો. આ ચૂર્ણ ત્રણ ગ્રામ રોજ સવારે ઉઠીને છાછ સાથે લેવાથી બહાર નિકળેલા પેટ  અંદર થઈ જાય છે. 
7. દહીં ખાવાથી શરીરની વધારાની ચરબી ઘટી જાય છે. છાછના પણ સેવન દિવસમાં બે ત્રણ વાર કરો. 
8. માત્ર ઘઉની રોટલી સિવાય સોયાબીન અને ચણાથી મિશ્રિત રોટલી વધારે ફાયદાકારી છે. 
9. શાકભાજી અને ફળમાં કેલોરી ઓછી હોય છે આથી એના સેવન વધારે માત્રામાં કરો. કેળ અને ચીકૂ ન ખાવો. આથી જાણાપણ વધે છે. 
10. આમળા અને હળ્દરને સમાન માત્રમાં વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને છાછ સાથે લો. કમર એક્દમ પાતળી થઈ જશે.