શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : સોમવાર, 11 એપ્રિલ 2016 (16:51 IST)

મગની દાળ કરે કમાલ

દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ તો બધા જાણે છે પણ દાળમાં સૌથી વધારે અને હેલ્દી દાળ મગની દાળ હોય છે. કેટલાક લોકો એને લીલી દાળ પણ કહે છે. મગની દાળની ખાસ વાત આ છે કે એ ઈજી ટૂ ડાઈજેસ્ટ હોય છે. એ સિવાય મગની દાળમાં ક આર્બોહાઈડ્રેડ ઘણા રીતના વિટામિંસ ફાસ્ફોર્સ અને ખનિજ તત્વ હોય છે જે ઘણા રોગોથી દૂર રાખે છે.મગની દાળ સ્કિન અને વાળ માટે ખૂબ સારી હોય છે. જાનો એના લાભ વિશે. 

રક્તચાપને રાખે કંટ્રોલ 
મૂંગની દાળની મદદથી સરળતાથી બ્લ્ડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે . સાથે જ આ કોલેસ્ટ્રોલ લેવલને પણ ઓછું કરી શકે છે. આ સોડિયમના અસરને ઓછું કરી નાખે છે , જથી બ્લ્ડ પ્રેશર વધતું નથી. દિલના દર્દીઓને એને સતત ખાવું જોઈએ. 

વજન ઘટાડે
એક વાટકી રાંધેલ3એ મગ દાળમાં 100થી ઓછી કેલોરી હોય છે. એને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નહી લાગતીએ. રાત્રે રોટલી સાથે એક વાટકી મગની દાળ ખાવાથી તમને ભરપૂર પોષણ મળશે . જલ્દે જ વજન ઓછું થવા લાગશે. 
 
 

નબળાઈ દૂર કરે 
ટાઈફાઈડ થતા મગની દાળ ખાવાથી દર્દીને ખૂબ આરામ મળે છે. કોઈ પણ રોગ પછી શરીર નબળું થઈ જાય છે. મગની દાળ ખાવાથી શરીરને તાકત મળે છે . ત્યાં જ જોએ શરીરમાં આયરનની કમી છે તે પણ ભોજનમાં મગને શામેળ કરો. 
 

 
પરસેવો દૂર કરે 
મગની દાલના લેપથી વધારે પરસેવા આવવાથી પણ રોકાઈ જાય છે. એના માટે દાળને હળવા ગર્મ કરીને વાટી લો. પછી એ પાઉડરને થોડી માત્રા પાણી મિક્સ કકરી લેપ કરવાથી આખા શરીર પર મસાજ કરો. આ લેપથી વધારે પરસેવો આવવાની શિકાયત દૂર થઈ જશે. 
 

સ્કીન ઠીક રહેશે. 
મગ ખાવાથી સ્કિન જેવી ગંભીર રોગોથી બચાવ પણ થાય છે. જ્યારે તમે સૂરજની કિરણોકે પ્રદૂષણના કોંટેક્ટમાં આવો છો તો સ્ક્રીનમાં પણ ફ્રી રેડીકલ્સ ચાલ્યા જાય છે.આથી સ્કિનને નુક્શાન પહોંચે છેૢ મૂંગથી બૉદીને એંટીઓક્સીડેટ મળશે જે ફ્રી રેડિકલ્સથી લડીને સ્કિન કેંસરથી બચાવી લેશે.