શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : સોમવાર, 1 ઑગસ્ટ 2016 (15:56 IST)

વરસાદમાં પગમાં થઈ ગયું છે ઈંફેકશન ? રાહત આપશે આ ઉપાય

ઉનાળા અને વરસાદના મૌસમમાં પરસેવા અને ભેજન આ કારણે ઘણી વાર જૂતાથી દુર્ગંધ આવવા લાગે છે . જેથી પગમાં ઘણા બધા ઈંફેકશન હોવાનું ખતરો રહે છે. 
ઈંફેકશનના લક્ષણ છે કે પગના નખના વચ્ચે દુર્ગંધ આવવી . ફોલ્લા પડવા જેમાં ખંજવાળ થાય છે. પગના નખના વચ્ચેની ત્વચાના હટવું અને છોલાઈ જવું. 

ઘણી વાર ફોલ્લાની જગ્યા ખૂબ બળતરા હોય છે. ઘણા લોકોના નખના રંગ બદલી જાય છે. 
આથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાય કરી શકાય છે. લીમડાના તેલના થોડા ટીંપાને ઈંફેક્શન વાળા ભાગ પર લગાડવાથી આરામ થશે. 

આ સિવાય લીમડાની પાંદળીને વાટીને લગાડવાથી પણ આરામ થશે. લીમડાની પાંડળીઓ સાથે લીંબૂના રસ અને હળદરને મિક્સ કરો અને પેસ્ટ બનાવીને લગાડો તો ફાયદો થશે. 
એનાથી બચવા માટે એવ મૌસમમાં ઓછાથી ઓછા બંદ અને ટાઈટ જૂતા પહેરો જેનાથી પરસેવું નહી આવે . 
 

 
પાણીમાં સિરકાને મિક્સ કરી અને 30 મિનિટ માટે પગને ડુબાડી રાખો. એ પછી પગને સુકાવીને લૂંછી લો. આ પ્રક્રિયાને  બે અઠવાડિયા સુધી કરો. 
લીંબૂના રસમાં ઑલિવ ઑયલ મિક્સ કરી એને લગાડો. લીંબૂ ઈંફેક્શનને ઓછું કરશે ત યાં ઑલિવ ઓયલ ત્વચાને નરમ બનાવશે.