ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

સફરજન ગુણકારી કેમ હોય છે ?

P.R
કહેવાય છે કે રોજ એક સફરજનનું સેવન આપણા શરીરને ડોક્ટરથી દૂર રાખે છે. જાણો શુ શુ હોય છે સફરજનમાં.
સફરજન(100 ગ્રામ)માં નીચે જણાવેલ પોષકતત્વો હોય છે
શુગર - 14.34 ગ્રામ
પ્રોટીન: 0.36 ગ્રામ
કેલોરી : 72
કાર્બોહાઈડેટ : 19.06 ગ્રામ
ડાઈટરી ફાયબર : 3.3 ગ્રામ
જાણો કેમ છે સફરજન ગુણકારી ?
- સફરજન ચાવીને ખાવાથી દાંત સફેદ થાય છે
- એક શોધ મુજબ સફરજનનો રસ પીવાથી અલ્માઈઝરનું સંકટ દૂર થાય છે. અને વય સાથે ઘટતી સ્મરણશક્તિ વધે છે.
- સફરજનમાં ફાઈબર પૂર્ણ માત્રામાં હોય છે તેથી વજન ઘટે છે. આ સાથે જ આનાથી પાચનક્રિયા પણ સુધરે છે.