શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (15:23 IST)

હેલ્થ કેર - વિરોધી આહાર

આ આહાર એના વિરોધી આહાર સાથે  ન લેવું જોઈએ 



 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
આ આહાર એના વિરોધી આહાર સાથે  ન લેવું જોઈએ 
 
દૂધ સાથે- દહીં મીઠું ,નીંબૂ ઈમલી અને ખાટા ફળ 
 
દહીં સાથે- ખીર ,પનીર,ગર્મ પદાર્થ અને પાણીવાળા ફળ 
 
ઘી સાથે - સમાન માત્રામાં મધ,ઠંડું પાણી 
 
પાણી સાથે - તરબૂજ ,કાકડી શક્ક્રટેટી ,મૂંગફળી ,ઘી ,તેલ 
 
કેળા સાથે - છાછ ,લસ્સી 
 
રીંગણા સાથે- દૂધ