મિનિટોમાં માખીઓ દૂર ભગાડવાનો ઘરગથ્થું ઉપાય

મંગળવાર, 3 જુલાઈ 2018 (16:33 IST)

Widgets Magazine

વરસાદની ઋતુમાં ખાસ કરીને માખીઓ ઘરમાં આવી જાય છે. બહાર પડેલી ગંદી વસ્તુ પર બેસીને આવે છે પછી ઘરમાં આવીને ખાવાની વસ્તુઓ પર બેસી જાય છે તેનાથી શરીરમાં બીમારીઓ ફેલાઈ જાય છે. તો  આજે અમે તે માખીઓની ગણગણાટને દૂર કરવા ઘરથી દૂર કરવા માટેના ઘરગથ્થું સરળ ઉપાય જણાવી રહ્યા છે. 
એક લીંબૂ લો બન્ને ટુકડા જુદા-જુદા કરો અને ટુકડામાં 10-15 લવિંગ દબાવી દો. મચ્છર કે માખી નજીક આવવાની હિમ્મત પણ નહી કરશે. 
vinegar
વિનેગરથી પણ માખીને દૂર કરી શકાય છે. તે માટે પાણીમાં વિનેગર અને ડિર્ટજેટ નાખી પોતું કરવાથી માખી ઘરની બહાર જતી રહે છે. 
લીલા મરચાંને પાણીમાં ડુબાડીને રાખો અને આ પાણીને ત્યાં સ્પ્રે કરો જ્યાં તમારે માખીઓ વધારે હોય છે બસ આમ કરવાથી માખીઓ દૂર જતી રહે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
માખીઓ દૂર ભગાડવાનો ખૂબજ સરળ ઉપાય Remedies Vinegar Chilly Lemon Rain Bee Bee Stings Bee Stings Remedies

Loading comments ...

નારી સૌદર્ય

news

Gharelu Upchar - 100 વર્ષ સુધી સફેદ નહી થાય તમારા વાળ

કઢી લીમડો વાળને અંદરથી પોષણ આપીને તેને મજબૂત કરવાનુ કામ કરે છે. આનો નિયમિત ઉપયોગ કરવાથી ...

news

Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ

વરસાદનો આગમન બધી જગ્યા થઈ ગયું છે. આ મોસમનો આનંદ માણવા નો મજા બગડી ન જાય તે પહેલાં તમે ...

news

વરસાદમાં કેવી રીતે કરશો વાળની દેખરેખ ?

વરસાદમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમથી એક છે વાળ. આ ઋતુમાં વાળનું તૂટવુ, બેજાન ...

news

માત્ર 1 મિનિટમાં ઘરમાં ગરોળી ભગાડવાનો ઘરેલૂ ઉપાય

લોકો ગરોળીનો ઘરમાં હોવાનું શુભ માને છે. પણ તમને જણાવીએ કે ગરોળી એક એવું જીવ છે જેનાથી તમે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine