મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : સોમવાર, 14 નવેમ્બર 2016 (18:09 IST)

અલમારીથી દુર્ગંધ આવી રીતે કરો દૂર

ઘણી વાર અલમારીમાં રાખેલ કપડાથી દુર્ગંધ આવવા લાગે છે અને સાથે સફેદ ડાઘ પણ બની જાય છે. એનું એક કારણ ભેજ પણ થઈ શકે છે. ઘણી વાત અમે કપડાને એવી જગ્યા પર મૂકી નાખીએ છે જ્યાં ભેજ બની રહે છે. જેનાથી કપડા ખરાબ થઈ જાય છે. આ પરેશાની વધારે પણું વરસાદના મૌસમમાં જોવા મળે છે. આજે અમે તમને કેટલાક એવા જ ઉપાય જણાવીશ , જેનાથી તમે કપડાની દુર્ગંધ દૂર કરી શકો છો. 
1. સૌથી પહેલા સારી રીતે સૂકા કપડાને જ અલમારીમાં મૂકો. કપડા રાખવાથી પહેલા અલમારીને સારી રીતે સાફ કરી લો. અલમારીને કપૂરના પાણીથી સાફ કરો. 
 
2. પાર્ટીવિયર કપડાને પ્લાસ્ટિકના પેકેટમાં મૂકો. આ સિવાય તમે વેક્સ પેપરનું પણ ઉપયોગ કરી શકો છો. 
 
3. ભેજ લાગેલા કપડામે તડકામાં સૂકાવો. પછી પ્લાસ્ટિક બેગમાં લપેટીને અલમારીમાં મૂકો. 
 
4. અઠવાડિયામાં એક વાર અલમારીને ખોલીબે થોડી વાર માટે મૂકી દો. આથી હવા અલમારીમાં જશે અને ભેજ નહી થાય . 
 
5. આ સિવાય કપડાની દુર્ગંધને દૂર કરવા માટે નેફથમીનની ગોળીઓનો ઉપયોગ કરો