આ દિવાળીમાં ઘરમાં આ ટિપ્સથી લાવો નેચરલ રોશની

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (17:38 IST)

Widgets Magazine

ફેસ્ટિવલ સીઝનમાં કરવાચોથ પછી હવે લોકોને દિવાળીની રાહ જોઈ રહ્યા છે.  અનેક લોકોએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે કે ઘર પર બધી વ્યવસ્થા કેવી રીતે કરવાની છે. આ વખતે શુ જુદુ કરવામાં આવે. અનેક લોકો સાથે એવુ પણ થાય છે કે ઘરના  કોઈને કોઈ રૂમમાં અંધારુ રહી જાય છે. આવામાં અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવી રહ્યા છે જેનાથી તમે અંધારા રૂમને પણ ખાસ લુક આપી શકો છો. જ્યા પર્યાપ્ત રોશની પહોંચતી નથી. 
 
જાણો અંધારામાં અજવાળુ પહોંચાડવાની સહેલી ટિપ્સ 
 
- જે રૂમમાં વધુ અંધારુ રહે છે એ રૂમની દિવાલો પર હળવા( લાઈટ) રંગ પેંટ કરાવો 
- આવા રૂમમાં રોશનીને વધારવા માટે પડદા, બેડશીટ અને કુશન વગરેના રંગ પણ લાઈટ શેડવાળા પસંદ કરી શકો છો. 
- તમે માટે મિરર ફર્નીચરનો ઉપયોગ કરી શકો છો. જે થોડીક પણ રોશની અવતા ચમકશે અને રૂમમાં અજવાળુ વધારશે. 
- રિફ્લેટિંગ પણ એક સારુ ઓપ્શન છે. જેનાથી રૂમમાં ચમક વધી શકે છે. આજકાલ એલઈડીનો પણ ઉપયોગ થાય છે. 
- તમે રૂમમાં આર્ટિફિશિયલ લાઈટ્સનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત દિવાલો પર લેમ્પ્સ પણ લગાવી શકો છો. 
- આજકાલ લાઈટિગવાળા સીલિંગ ફેન પણ ખૂબ ચાલી રહ્યા છે. જો શક્ય હોય તો તમારા રૂમની સીલિંગમાં લાઈટિંગની વ્યવસ્થા કરી શકો છો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

કરવા ચોથમાં પત્નીને ખુશ કરવી છે તો, માત્ર કરો આ 10 કામ !

કરવા ચૌથમાં પત્નીને ખુશ કરવી છે તો, માત્ર કરો આ 10 કામ !

news

કરવા ચૌથ- જો પત્નીને ખુશ કરવી છે તો, માત્ર કરો આ 10 કામ !(VIdeo)

કરવા ચૌથ- જો પત્નીને ખુશ કરવી છે તો, માત્ર કરો આ 10 કામ !

news

કરવા ચોથ- બનાવો 2017ની બેસ્ટ મેહદી ડિજાઈંસ

8 ઓક્ટોબરે કરવા ચૌથ ઉજવાશે આ દિવસે પત્ની પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. તેના માતે ...

news

મેહંદીનો રંગ ડાર્ક કરવા માટે અજમાવો આ 5 ટિપ્સ

કરવાચૌથના દિવસે સોળ શ્રૃંગાર કરવાવો દિવસ હોય છે. તેનામાંથી એક છે મેહંદી.. કરવાચૌથન દિવસે ...

Widgets Magazine