Widgets Magazine

કૂકિંગ-Tips- બાફતા સમયે હવે બટાકા ફાટશે નહી

ગુરુવાર, 13 જુલાઈ 2017 (06:09 IST)

Widgets Magazine
kitchen tips

જો બટાટા બાફ્તા સમયે એ ફાટેલા નજર આવે છે તો તેની અંદર પાણી પણ ઘુદી જાય છે. તો વેબદુનિયા ગુજરાતીમાં જાણો કેટલાક એવા ટિપ્સ જેને જાણીબે હવે તમારા બટાકા બિલ્કુલ નહી ફાટશે.. 
 
ટિપ્સ - 
* બટાકા બાફવા માટે જરૂરથી વધારે પાણી ન નાખવું. 
* પાણી એટલું જ રાખવું જે બધા બટાટા પાણીમાં ડૂબી જાય. 
* ઉકાળતા સમયે પાણીમાં થોડું મીઠું નાખી દો બટાકા બિલ્કુલ નહી ફાટાશે અને સાથે જ સૉફ્ટ પણ રહેશે. 
* મીઠાની સાથે સાથે તેલ પણ નાખી શકો છો. 
* તમે ઈચ્છો તો સિરકાનો પણ ઉપયોગ કરી શકો છો. 
* કૂકરથી બેસ્ટ ઑપ્શન છે કે પેનમાં બટાકા બાફી શકાય. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

વરસાદમાં ભીના કપડાને સુકાવાના સરળ ઉપાય

વરસાદમાં મૌસમમાં સૌથી વધારે પરેશાની ભીના કપડાના કારણે હોય છે. કારણકે કપડા ધોયા પછી તેને ...

news

Rainy seasonમાં તમારી ડાર્ક સ્કિનમાં લાવો ચમચમાતો નિખાર

દરેક છોકરીનો સપનો હોય છે કે એ વિશ્વની સૌથી સુંદર મહિલા હોય્ જો તમે હમેશા તમારી આસપાસના ...

news

uses of potato- જાણો કેવી રીતે બટાટાનો રસ ત્વચાને નિખારે છે

બટાટા એવી શાક છે જે દરેક કોઈને પસંદ હોય છે.ઘણા બાળકો એવા હોય છે. જે સવારે બટાકાનું શાક ...

news

Tips- રોટલીથી સાફ કરો જૂતા, ટી-બેગથી દુર્ગંધ દૂર કરો

કાર્લટન લંદન કંપનીના જાપાનમાં મુખ્ય ડિઝાઈનર જોજી સૂજેનોએ જૂતાને લાંબા સમય સુધી સુરક્ષિત ...