બટનથી સજાવો ફોટો ફ્રેમ

ઘરની સજાવટ જો પોતે હાથથી બનેલી વસ્તુઓથી કરાય તો બહુ જ ખુશી મળે છે. ઘરના દરેક ખૂણામાં કઈક ન કઈક તો ખાસ હોય છે જેને જુદા રીતે સજાવીને ખૂબસૂરત બનાવી શકાય છે. ઘર પર ખૂબ એવા ખરાબ કપડા હોય છે જેના પર ખૂબસૂરત બટન લાગેલા હોય છે. તેને અમે બેકાર સમજીને કેંફી નાખે છે. આ બટલથી તમે તમારી ક્રેટેવિટી જોવાઈ શકો છો. અમે જે ક્રિએટિવ આઈડિયાની વાત કરી રહ્યા છે તેનાથી તમે ઘર પર જ ફોટોફ્રેમ સજાવી શકો છો. જેનીથી તમે જૂના બટન  પણ ઉપયોગ થઈ જશે અને જે ફોટો ફ્રેમ તમને જૂના થઈ જવાના કારણે બોરિંગ લાગી રહ્યા હતા તે પણ નવા ડિજાઈનના થઈ જશે. તમે એનાથી જૂની ઘડિયાલ , ફોટોફ્રેમ , ફલાવરપોટ ના સિવાય બીજા પણ કઈક બનાવી શકો છો. 

 
જરૂરી સામાન 
- બટન 
-ફોટોફ્રેમ 
-ગ્લો ગમ 
 
બનાવવાના તરીકો- 
1. ફોટો ફ્રેમની સાઈડ પર ગ્લૂની મદદથી એક-એક કરીને બટલ ચોંટાડી નાખો. 
2. તમે ફ્રેમ પર તમારી મરજીથી રંગ પણ કરી શકો છો. 
3. હવે તેને સૂકવા માટે મૂકી દો. 
4. ફોટોફ્રેમમાં તમારા પરિવારના ફોટા લગાવો અને ઘરને સજાડો. 
 


આ પણ વાંચો :