ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 24 નવેમ્બર 2016 (15:46 IST)

પથારીને સાફ-સુથરો રાખવા માટે અજમાવો આ સરળ ઉપાય

દરેક માણસને સ્વસ્થ જીવન માટે સારી ઉંઘની જરૂરત હોય છે. જ્યારે તમે ઑફિસથી આખો દિવસ કામ કરીને સાંજે થાકેલા ઘરા આવો છો તો તમને તમારા બેડની યાદ આવે છે પણ ત તને સૂતા પહેલા આ વાત જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારી પથારી સુરક્ષિત અને સ્વસ્થ છે પણ કે નહી - જ્યારે પણ તમે સૂવા માટે ગાદલા કે ઓશીકાના ચયન કરો તો ધ્યાન રાખો કે ક્યારે પણ સુગંધિત વિરોધી કે માઈક્રોબિયલ વિરોધી વસ્તુઓના ચયન ન કરવું કારણકે તેમાં સામાન્ય રીતે કીટનાશક શામેલ હોય છે. આથી હમેશા ફૉમ કે રૂ વાળા ગાદલા કે ઓશીંકા જ લેવું. 
- ક્યારે પણ સિંથેટિકમાં બેડ શીટ , ઓશીકા કવર અને કંબલ (ધાબળા) ન લેવું. તેની જગ્યા પર તમે પ્રાકૃતિક વસ્તુઓ , જેમ કે કપાસ , વૂલ કે રેશમનો 
 
 ચૂંટણી કરો જેથી તમને શ્વાસ લેતા સમયે કોઈ મુશ્કેલી ન હોય. 
 
-   બેડમાં લાખો ધૂળના કળ હોય છે જેનાથી તમારી ત્વચા પર એલર્જી હોવાની સાથે તમને રૂતા સમયે શ્વાસની તકલીફ આવી શકે છે. જો તેમાં ભેજ આવી જાય તો પણ તમને આ બધી મુશ્કેલી થઈ શકે છે. 
 
- તમારા ગાદલા , ઓશીંકા , બ્લેંકેટમાં માઈશ્ચર પણ આવી શકે છે. જેના કારણે પથારીમાં દુર્ગંધ આવે છે અને ફંગસ પણ લાગી શકે છે. તે તમને અસ્થમાંપ ખતરો પણ થઈ શકે છે. આથી તેને તડકામાં જરૂર સુકાવો. 
 
- પથારીમાં જો ધૂળ જમી હોય તો તેને તડકામાં સૂકાવ્યા પછી સારી રીતે ઝટકીકે ધૂળ કાઢી લો. તમે બ્લેંકેટથી ધૂળ કાઢવા માટે વેક્યૂમ ક્લીનરનો પ્રયોગ પણ કરી શકો છો. 
 
- જ્યારે પણ તમે કપડા ધોવો તો ધ્યાન રાખો કે બ્લેંકેંટ અને ઓશીંકાને બીજા કપડા સાથે ન ધોવું. 
 
- વર્ષમાં ઓછામાં ઓછા બે વાર કંબલને કોઈ પ્રોફેશનલ ડ્રાઈક્લીનરથી ડ્રાઈક્લીન કરૂર કરાવો. જો તમે ઘર પર ધોઈ રહ્યા છો તો સારું લિક્વિડ ક્લીનર જ પ્રયોગ કરો.