બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : ગુરુવાર, 4 ડિસેમ્બર 2014 (17:55 IST)

ઘરેલૂ ઉપયોગી ટિપ્સ

ઘરેલૂ ઉપયોગી ટિપ્સ 
 
* કીડીને ભગાડવા માટે તે સ્થાન પર કાકડીનું છીણ કીડીઓના દર પાસે મુકી દો. 
 
* સાફ અને સ્વચ્છ બરફ  માટે પાણીને પહેલાં ઉકાળી લો પછી બરફની ટ્રેમાં મુકો  
 
* અરીસાને સાફ કરવા સ્પ્રાઈટનો પ્રયોગ કરો. 
 
* ચીંગમને કપડા પરથી કાઢવા 1 કલાક માટે કપડા ફ્રીજરમાં મૂકી દો. 
 
* સફેદ કપડાને સફેદ રાખવા માટે  10 મિનિટ તેને ગર્મ પાણીમાં લીંબુ નાખી પલાળી રાખો  
 
* વાળ ને ચમકાવવા 1 ચમચી વિનેગર લગાવો અને ધોઈ લો. 
 
* લીંબૂનો વધારે રસ કાઢવા માટે તેને એક કલાક ગરમ પાણીમાં રાખો. 
 
* ક્પડા પરથી શાહીના  ડાઘ દૂર કરવા માટે તેના પર ટૂથપેસ્ટ લગાવી લૂંછી નાખો અને પછી ધોઈ લો. 
 
* ઉંદર ભગાડવા માટે કાળી મરી નાખી દો.