ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Updated : સોમવાર, 22 ડિસેમ્બર 2014 (14:36 IST)

હોમ ટિપ્સ - ટુથપેસ્ટના દાંત સાફ કરવા ઉપરાંત પણ અનેક રીતે ઉપયોગી છે જાણો

હોમ ટિપ્સ - ટુથપેસ્ટના દાંત સાફ કરવા ઉપરાંત પણ અનેક રીતે ઉપયોગી છે જાણો

દરેક વ્યક્તિને દિવસની શરૂઆત દાંતને ટૂથપેસ્ટથી સાફ કરવાથી થાય છે પણ શું તમે જાણો છો આ સિવાય પણ ટૂથપેસ્ટનો પ્રયોગ કરી શકાય છે. આવો જાણીએ  ટૂથપેસ્ટના ઘરેલૂ ઉપાય 
 
1  ટૂથપેસ્ટને ચહેરા પર ક્રીમની જેમ લગાવવાથી ખીલ અને ચેપથી  છૂટકારો મેળવી શકાય છે. 
 
2. શરીરનો કોઈ ભાગ બળી ગયો હોય તો તેના પર ઝડપથી ટૂથપેસ્ટ લગાવવાથી ઠંડક મળે છે અને  ફોલ્લા પણ નહી પડતા.  .  
 
3 ડુંગળી ,લસણ અને માંસાહારનો સેવન કર્યા પછી મુખની દુર્ગંધ દૂર કરવા દાંતને ટૂથપેસ્ટથી સાફ કરવા અને જો હાથથી પણ ગંધ ન જાય તો તેણે પણ સાબુની જેમ હાથ પર ઘસીને હાથ સાફ કરશો તો હાથની વાસ દુર્ગંધ નીકળી જશે. 
 
4 ભમરી  કે મધમાખી કરડે તો પીડાથી રાહત મેળવવા માટે ટૂથપેસ્ટ લગાવી આથે  સોજો અને બળતરાને ઘટાડવા માટે વાપરી શકાય છે. 
 
5 કપડા પર લાગેલા જીદ્દી ડાઘથી છુટકારો મેળવવા ડાઘ ઉપર  ટૂથપેસ્ટ લગાવી 10 મિનિટ માટે મૂકી દો અને પછી સાફ પાણીથી સાફ કરો. ડાઘ અદૃશ્ય થઈ જશે. 
 
6. જૂતા ચમકાવવા માટે ટૂથપેસ્ટ લગાવી બ્રશથી સાફ કરો અને લૂંછી નાખો. રબરની સ્લીપર પર થોડું ટૂથપેસ્ટ લઈ નરમ કાપડથી ઘસી ભીના કાપડથીકપડાથી સાફ કરવું. 
 
7 ચાંદીના ઘરેણાં અથવા એક્સેસરીઝને ચમકાવવા માટે  ટૂથપેસ્ટથી સાફ કરવું .