ત્રણ વાર બદલાયુ આપણા ત્રિરંગાનુ સ્વરૂપ

Widgets Magazine

- સન 1921માં ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ માટે આ ઝંડાની રજૂઅત કરવામાં આવી. 
- ઈસ. 1931માં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ માટે મંજૂર સ્વરાજ ઝંડો. 
- સન 1947થી આ ધ્વજને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. 
 
 
આપણા દેશની શાન તિરંગો ઝંડો. સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજ સુધી તિરંગાની સ્ટોરીમાં ઘણા રોચક મોડ આવ્યા. પહેલા તેનુ સ્વરૂપ કંઈક બીજુ હતુ અને આજે કંઈક બીજુ છે. 
 
આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ.. પણ ઘણા ઓછા લોકોને આપણા રાષ્ટ્રીય ધ્વજ વિશે સંપૂર્ણ માહિતી હશે. અમે અમારા માટે ત્રિરંગાની સ્ટોરીના રૂપમાં થોડીક માહિતીઓ પર રજૂ કરી રહ્યા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

તહેવારો

news

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

news

Makar sankranti- પતિની દીર્ધાયું અને સૌભાગ્ય માટે મકર સંક્રાતિ પર મહિલાઓ કરે અ કામ મળશે અખંડ સૌભાગ્ય(Video)

સૂર્યને અર્ધ્ય આપી કરો દિવસની શરૂઆત - મહિલાઓ સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી ...

news

કલરફુલ કેપ, માસ્ક સાથે જાત જાતના વાજા ઉતરાયણમાં ધાબા પર દેખાશે

ઉતરાયણ પહેલા સુરતના બજારમાં પતંગ દોરી સાથે સાથે એસેસરીઝના વેચાણમાં પણ ખાસ્સી ભીડ દેખાઈ ...

news

મકર સંક્રાતિ પર શું છે સ્નાન-દાનનો મહત્વ જાણો, જરૂર વાંચો આ પૌરાણિક કથા

ભારતમાં પર્વોના નિર્ધારણ ચંદ્રકલાઓ દ્વ્રારા નિર્ધારિત કાલગણના અને તિથિ ક્ર્માનુસાર કરાય ...

Widgets Magazine