Widgets Magazine

BSNLનો નવો પ્લાન, ફક્ત 49 રૂપિયામાં કરો અનલિમિટેડ કૉલિંગ

નવી દિલ્હી., મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (10:35 IST)

Widgets Magazine

રિલાયંસ જિયોને ટક્કર આપવા માટે વોડાફોનથી લઈને એયરટેલ અને અહી સુધી કે બીએસએનએલ પણ પોતાની કમર કસી ચુકી છે.  એક પછી એક નવો પ્લાન રજુ કરવામાં આવી રહ્યો છે.  
 
એક પછી એક નવા પ્લાન રજુ કરવામાં આવી રહ્યા છે જેમા અને મેસેજસ ઉપરાંત સસ્તા કે ફ્રી મોબાઈલ ડેટા આપવામાં આવી રહ્યો છે. સાર્વજનિક ક્ષેત્રની ટેલીફોન સેવાપ્રદાતા કંપની બીએસએનએલે લેંડલાઈનથી રવિવાર અને રાતના સમયે થનારી અસીમિત કૉલનુ માસિક ભાડુ 99 રૂપિયાથી ઘટાડીને 49 રૂપિયા કરી દીધી છે.   કંપનીએ એક નિવેદનમાં કહ્યુ કે લૈંડલાઈન સેવાની અને બીજા નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કંપનીએ આ એક્સપીરિયંસ લૈંડલાઈન 49' પ્લાન રજુ કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે કંપનીએ ગણતંત્ર દિવસ પર ત્રણ નવા પ્રીપેડ પ્લાન રજુ કરવામાં આવ્યા હતા. તેમા 26 રૂપિયાવાળા એક ટૈરિફ વાઉચર પણ સામેલ હતો જેમા ગ્રાહકોને કંપનીના નેટવર્ક પર 24 કલાક માટે મફત લોકલ કૉલની સુવિદ્યા આપવામાં આવી રહી હતી. જેના હેઠળ બીજો પ્લાન એઅસટીવી 26 પ્લાન 25થી 31 જાન્યુઆરીના વચ્ચે હાજર હતો જ્યારે કે અન્ય બે પ્લાન 31 માર્ચ ઉશી ઉપલબ્ધ રહેશે. 
 
ફિક્સ લાઈન બ્રોડબેંડના મામલે 9.95 મિલિયન ગ્રાહકો સાથે બીએસએનએલની બાદશાહી હજુ પણ કાયમ છે. પણ મોબાઈલ બ્રોડબેંડમાં હાલ આ ફક્ત 20.39 મિલિયન ગ્રાહકો સાથે પાંચમા નંબર પર છે. બીજી બાજુ રિલાયંસ જિયો પોતાની લાંચ ફક્ત ત્રણ મહિનાની અંદર 52.23 મિલિયન ગ્રાહકોની સાથે દેશની સૌથી મોટી મોબાઈલ બ્રોડબેંડ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર બની ગઈ છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

હવે બેંકોમાંથી રોકડ કાઢવા પર લાગશે ફી... 4 વારથી વધુના ટ્રાંજેક્શન પર લાગશે આટલો ચાર્જ

મોદી સરકાર નોટબંધી પછી દેશની અર્થવ્યવસ્થાને કેશલેશ બનાવવામાં લાગી છે. કેશલેસ બનાવવામાં ...

news

RBI ટૂંક સમયમાં જ લાવશે 100 રૂ.ના નવા નોટ, આ રહેશે ફીચર્સ

રિઝર્વ બેંક ટૂંક સમાયમાં જ 100 રૂપિયાના નવા નોટ ચલનમાં લાવશે. આ મહાત્મા ગાંધી ...

news

નોકિયા p1 નો વીડિયો યૂટ્યૂબ પર થયો લીક, આ છે ડિઝાઈન

nokia p1 નોકિયાનો એક ધમાકેદાર એંડાયડ ફોન બજારમાં લાવી રહ્યા છે. આ સ્માર્ટફોનનો નામ ...

news

જેટલીના બજેટમાં કેટલી કમાણી પર કેટલો ટેક્સ ? જાણો ટેબલ દ્વારા

નાણાકીય મંત્રી અરુણ જેટલીના 2017ના સામાન્ય બજેટ પર સૌથી વધુ નજર એ લોકોની હતી જે ટેક્સ ભરે ...