શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: મંગળવાર, 14 માર્ચ 2017 (16:25 IST)

કેટલું જાણો છો તમે યૂટ્યૂબ વિશે

આજે ઑનલાઈન વીડિયોનો અર્થ  યૂટ્યૂબ થઈ ગયું છે. તમારા વીડિયો જોવા, વીડિયો અપલોડ કરવા અને વેબ સીરીજ માટે તેમની જરૂરત છે. પણ આ ઓનલાઈન વીડિયો સર્વિસના વિશે તમે કેટલું જાણો છો. આવો અમે તમને યૂટ્યૂબના વિશે કેટલીક રોચક વાત જણાવીએ છે. 
યૂટ્યૂબની સ્થાપના થી 18 મહીનાની અંદર ગૂગલએ યૂટ્યૂબને 1.65 બિલિયન ડાલરના સ્ટાકના બદલે ખરીદ લીધું હતું. આ ડીલથી આશરે 66 મિલિયન 
 
ડાલર, ચેનને 310 મિલિયન ડાલર અને હર્લેને 334 મિલિયન ડાલરના ગૂગલ સ્ટાક મળ્યા હતા. 
 
યૂટ્યૂબ બનવાના એક મહીનાની અંદર જ તેને 30 લાખ વ્યૂઆર્સ મળ્યા હતા. ત્રીજા મહીનામાં એટલે કે ફેબ્રુઆરી 2006માં તેમના વિજિટર્સની સંખ્યા ત્રણ ગણું 
 
વધી ગઈ હતી અને જુલાઈ 2006 સુધી આ સંખ્યા 3 કરોડ વિજિટર્સ થઈ ગઈ હતીૢ સ્થાપનાના એક વર્ષની અંદર યૂટ્યૂઅના વિજિટર્સની સંખ્યા ત્રણ અરબથી 
 
વધારે થઈ ગઈ હતી. 
 
ગૂગલ સર્ચ ઈંજન પછી યૂટ્યૂબ બીજો સૌથી મોટું સર્ચ ઈંજન બન્યું છે. 
 
યૂટ્યૂવના વ્યૂઅર્સની સંખ્યા 44 ટકા મહિલાઓ 56 ટકા પુરૂષ છે. તેમાંથી વધારેપણની ઉમ્ર 12 થી 17 વર્ષના વચ્ચે છે. 
 
સિતંબર 2005માં સાકર ખેલાડી રોનાલ્ડિનો નાઈકના વિજ્ઞાપનથી દસ લાખનો આંકડો હતું. આ વિજ્ઞાપનને ટચ ઑફ ગોલ્ડ માન્યું હતું. 
 
વિશ્વમાં દરેક સેકંડમાં 46,296 યૂટ્યૂબ વીડિયો જોવાય છે. 
 
યૂટ્યૂબમાં ફુલ એચડી વીડિયો સર્વિસ નવંબર  2009માં શરૂ થઈ હતી. 
 
2013માં ગૂગલએ કેટલાક  યૂટ્યૂબ ચેનલ્સને પેડ સબ્સક્રિએશન અંતરગત લીધા હતા. તેના માટે યૂજર્સને 1.99 ડાલર દર મહીના ચૂકવવું પડે છે.