શું તમને ખબર છે જિયોનું સીક્રેડ કોડ -Jio Secret Code

મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (12:56 IST)

Widgets Magazine

રિલાંયસ જિયો ગ્રાહકો માટે આશરે દરરોજ નવા-નવા ઑફર આવી રહ્યા છે. આ ઑફર્સ ગ્રાહકોને લાભ મળી રહ્યા છે. આ છે સીક્રેટ કોડ- જિયો ગ્રાહકો માટે *409*. આ એક સ્પેશલ કોડ છે. આ કોડની મદદથી તમે તમારા જિયો નંબરને કોઇ બીજા નંબર પર ફોરવર્ડ કરી શકો છો. જ્યારે તમારા જિયો નંબર પર કૉલ નહી લાગે તો તમારા બીજા નંબર પર કૉલ ફૉરવર્ડ કરવામાં આવશે. આ માટે તમારે એક સિમ્પલ પ્રોસેસ ફૉલો કરવાની રહેશે.
reliance jio
આવી રીતે કરો ઉપયોગ - ફોન ડાયલરથી  *409* ડાયલ કર્યા પછી જે નંબર પર કૉલને ફૉરવર્ડ કરવા ઇચ્છો છો તે નંબર એન્ટર કરીને ડાયલ કરી દો.
આ પ્રક્રિયા પૂરી કરતા જ તમારા જિયો નંબર પર કૉલ નહી લાગતા બીજા નંબર કૉલ આવશે. જેના કારણે તમે જિયો નંબર પર કૉલ નહી લાગવાની ફરિયાદોથી બચી શકો છો.સાથે જ તમારા જરૂરી કાલ મિસ નહી થશે. 
 
આ સર્વિસને બંધ કરવા માટે *410 ડાયલ કરો. જેનાથી આ સર્વિસ બંધ થઇ જશે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

ગુજરાતમાં આંતરિક વિમાની સેવા માટે વધુ એક પ્રયાસ

ગુજરાતમાં દ્વારીકા-સોમનાથ સહિતના તીર્થધામો અને મહત્વના શહેરોને લોકમતી વિમાની સેવા આપવાના ...

news

Budget 2018 - મોદી સરકાર ચૂંટણી પહેલાના પોતાના અંતિમ બજેટમાં મધ્યવર્ગને રાહત આપશે

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર 2019ની લોકસભા ચૂંટણઁઈ પહેલા પોતાના અંતિમ ...

news

1 ફેબ્રુઆરીના રોજ રજુ થશે બજેટ, 29 જાન્યુઆરીથી 6 એપ્રિલ સુધી ચાલશે બજેટ સેશન

આ વખતે પણ બજેટ સેશનની શરૂઆત 29 જાન્યુઆરીથી હશે, જે 6 એપ્રિલ સુધી ચાલશે. ફાઈનેંશિયલ ઈયર ...

news

ગુજરાતમાં કરદાતાની સંખ્યામાં 46% નો વધારો, પણ વસુલાત ટાર્ગેટના 67.5% થઈ

નોટબંધીના એક વર્ષ અને જીએસટી લાગુ થયાના છ માસ બાદ ગુજરાતમાં કરદાતાઓની સંખ્યા 46% વધી છે, ...

Widgets Magazine