વોડાફોન માત્ર 8 રૂપિયામાં આપી રહી છે 4 જી ઈંટરનેટ

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:39 IST)

Widgets Magazine

રિલાંયસ જિયોની ફ્રી સર્વિસ પછી તેનાથી ટક્કર લેવા માટે દેશની બધી ટેલીકૉમ કંપનીઓ એક થી વધીને એક સસ્તા ડેટા અને કૉલ પ્લાન લાંચ કરી રહી છે . આ રીતે રેસમાં શામેળ થઈ વોડાફોનને હવે એક નવું સસ્તો પ્લાન કાઢ્યું છે  . જેની કીમત માત્ર 8 રૂપિયા છે. કંપની તેમના સુપરનેટ સર્વિસ ને લૉંચ કર્યા. 
mobile
વોડાફન તેમના ઉપરોક્ત સર્કિલમાં 8 રૂપિયાની કીમતના એક 4 જી ડેટા પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને 30MB નો 4 જી ઈંટરનેટ ડેટ અપાયું રહ્યું છે . વોડાફોન યૂજર્સ માટે આ ખૂબ ફાયદાવાળા પ્લાન સિદ્ધ થઈ શકે છે. રિલાયંસ જિયોના 4G સર્વિસના અધિકારિક લૉંચ પછી હવે આ અત્યાર સુધીનો સૌથી સસ્તો વોડાફોન પ્લાન છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

PF ની સુવિદ્યા માટે આધાર કાર્ડ જરૂરી, પેશનરો માટે જીવન પ્રમાણ પત્ર દાખલ કરવાની તારીખ લંબાવાઈ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ પોતાના 50 લાખથી વધુ ખાતા ધારકો અને પેશનરો માટે ...

news

ડેબિટ કાર્ડથી લેવડ-દેવડ થશે સસ્તી

જો ભારતીય રિઝર્વે બેંકની વાત સાચી પડશે તો 1 એપ્રિલથી ડેબિટ કાર્ડથી ચુકવણી કરવી વધુ સસ્તી ...

news

નોકિયા ફરીથી લૉંચ કરશે 3310 મોબાઈલ ફોન

નોકિયાનો સૌથી પાપુલર રહ્યા મોબાઈલ ફોન Nokia 3310 હવે ફરીથી માર્કેટથી મળશે. કંપની તેમના આ ...

news

બેરોજગારી ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર આપશે 2.83 લાખ લોકોને નોકરીઓ

અમેરિકામાં વીઝા નીતિયોમાં ફેરફાર અને દેશમાં વધતી બેરોજગારીની વચ્ચે એક મોટી ખુશખબરી એ છે ...

Widgets Magazine