નોકિયા p1 નો વીડિયો યૂટ્યૂબ પર થયો લીક, આ છે ડિઝાઈન

ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2017 (16:47 IST)

Widgets Magazine

નોકિયાનો એક ધમાકેદાર એંડાયડ ફોન બજારમાં લાવી રહ્યા છે. આ સ્માર્ટફોનનો નામ નોકિયા  p1 જણાવી રહ્યા છે. નોકિયા તેને સ્પેનના બર્સિલોનામાં થવા જઈ રહેલ  શો વર્લ્ડ કાંગ્રેસ (MWC 2017)માં રજુ  કરી રહ્યા છે. મોબાઈલ વર્લ્ડ કાંગ્રેસ 27 ફેબ્રુઆરીથી શરૂ કરી રહ્યા છે. 
android
સ્માર્ટફોન નોકિયા  p1ના કંસેપ્ટ રેંડર (ગ્રાફિક્સથી બનાવી ગઈ ફોટા) વીડિયો ઈંટરનેટ પર લીક થઈ છે. જેનાથી સ્માર્ટફોનના ડિઝાઈનનું  અનુમાન લગાવી શકાય છે. આ વીડિયો ઈંટરનેટ પર કંસેપ્ટ ક્રિએટરે યૂટ્યૂબ પર શેયર કર્યો છે. 
 
યૂટ્યૂબ પર શેયર કરેલા વીડિયોના હિસાબે આ ફોનમાં મેટલ બૉડીનો ઉપયોગ કર્યા છે. હાઈબ્રેડ ડુઅલ સિમ સ્લાટ, ત્રણ લાઈટ ફ્લેશ, કાર્લ જાઈસ લેંસ સિવાય ડિસ્પલેના નીચે હોમ બટલ લગાવ્યું છે. 
 
આ ફોનમાં 6 GB રેમ લગાવી છે. તેમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસરનો ઉપયોગ કર્યા છે. આ ફોનમાં એચડી 5.3 ઈંચનો ડિસ્પ્લે સાથે ગિરિલ્લા ગ્લાસ લાગેલું છે. 
 
નોકિયાના ફોનના કેમરાને ખૂબ પાવરફુલ બનાવ્યું છે. જો વેબસાઈટની માનીતો તેમાં 22.6 મેગાલિકસલ બેક કેમરા છે. સાથે ડસ્ટ અને વૉટર રેજિસ્ટંટ પણ થશે. તેમાં 3500mAhની બેટરી પણ છે. આ એંડ્રાયડ 7.0 નુગ ઑપરેટિંગ સિસ્ટમ પર આધારિત થશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નોકિયા મોબાઈલ Mobile નોકિયા P1 Nokia P1 Nokia P1 Android Phone

Loading comments ...

વ્યાપાર

news

જેટલીના બજેટમાં કેટલી કમાણી પર કેટલો ટેક્સ ? જાણો ટેબલ દ્વારા

નાણાકીય મંત્રી અરુણ જેટલીના 2017ના સામાન્ય બજેટ પર સૌથી વધુ નજર એ લોકોની હતી જે ટેક્સ ભરે ...

news

બજેટ 2017-18 - જાણો શુ થયુ સસ્તુ અને શુ થયુ મોંઘુ

કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલીએ 2017-18નું બજેટ સંસદમાં રજુ કર્યુ. ભારતના ઈતિહાસમાં ...

news

સ્વાસ્થ્ય માટે બજેટમાં મોટા એલાન, ગુજરાત અને ઝારખંડમાં બનશે AIIMS

ઈંડિયાના બજેટમાં અરુણ જેટલીએ સ્વાસ્થ્ય પર ખાસ જોર આપ્યુ છે. તેમણે મોટુ એલાન કરતા બે ...

news

બજેટ 2017 - રેલ મુસાફરોને જેટલીની ભેટ

નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે સંસદમાં બજેટ રજુ કરતા મુસાફરો માટે મોટી જાહેરાત કરી છે. ...

Widgets Magazine