ચેતજો! આ વ્હાટસઅપ મેસેજ પર કિલ્ક કર્યું તો બેંક અકાઉંટ થઈ જશે ખાલી

ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (13:26 IST)

Widgets Magazine

અમેરિકા અને બ્રિટેન સાથે ઘણા દેશોમાં વ્હાટસઅપ સબસ્ક્રિબશન શુલ્ક માંગતા મેસેજ ફરીથી વાયરલ થઈ રહ્યું છે. જેને લઈને નવી ચેતવણી જાહેર કરાઈ છે. 
 
સાઈબર વિશેષજ્ઞોનો દાવો છે કે બેંક ખાતાથી સંકળાયેલી જાણકારી અને પૈસા ચોરાવનાર માટે એવા ફેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. 
 
હેકર ઘણા દેશોમાં માંગનાર મેસેજ મોકલી રહ્યા છે જેમાં યૂજરને વ્હાટસપનો લાઈફટાઈમ સબક્રિબશન મેળવા માટે 99 પિઅસા શુકલ્ક માંગી રહ્યા છે. ટ્વિટર પર આ વાયરલ મેસેજને લઈને અલર્ટ જારી કરે છે જેમાં લોકોને આ સ્કેમથી બચવા માટે સલહ આપી રહ્યા છે. આ વાયરલ મેસેજમાં લાઈફટાઈમ સબ્સ્ક્રિપ્શન મેળવા માટે કેટલાક સ્ટેપ્લ્સ આપ્યા છે. જેના પર કિલ્ક કરવાથી હેકરને સરળતાથી તમારા અકાઉંટ ડીટેલ ચોરાવી શકીએ
 છે. 
પાછલા વર્ષે ફેસબુક દ્બારા વ્હાટસપને ખરીદનાર મેસેજ વાયરલ થયું જેને ફેસબુકએ રદ્દ કર્યું હતું. જેની માટે આ મેસેજ આવી રહ્યા છે તેને લાઈફટાઈમ સબ્સક્રિબશન માટે ક લિંક પર કિલ્ક કરવા માટે કહી રહ્યું છે. ધ્યાન રાખો ભૂલથી પણ એના પર કિલ્ક ન કરવું અને મેસેજ ડીલીક કરી નાખો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વ્હાટસઅપ મેસેજ વ્હાટસપ માટે સબક્રિબશન શુલ્ક ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર મોબાઈલ એપ એંડ્રાયડ સ્માર્ટફોન Mobile App Application Smartphone Mobile Application Whatsapp Message Viral

Loading comments ...

વ્યાપાર

news

RBI એ 10 રૂપિયાના સિક્કાઓને લગતી અફવાઓ અંગે કર્યો મોટો ખુલાસો...

દસ રૂપિયાના સિક્કાને લઈને લોકોમાં કન્ફ્યૂજન રહે છે... રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ ફરીથી તેને ...

news

તમારા કામ કે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ એપને ડાઉનલોડ કરો.

આ ઍપ તમારા મોબાઇલ ફૉનના ઉપયોગને ઘટાડવામાં મદદ કરે છે. એક ચોક્કસ સમયગાળા માટે કોઈ પણ ...

news

સરકારી નોકરી - SBIમાં મેનેજર બનવાની તક, સિલેક્શન ઈંટરવ્યુના આધાર પર

સ્ટેટ બેંક ઓફ ઈંડિયામાં મેનેજર પદ માટે વેકેંસી નીકળી છે.. શૈક્ષણિક યોગ્યતા પદ મુજબ જુદી ...

news

ઈ-કોમર્સ ક્ષેત્રમાં ઉતર્યા બાબા રામદેવ, હવે ઓનલાઈન મળશે પતંજલિના પ્રોડક્ટ

યોગગુરુ બાબા રામદેવે હવે ઈ-કોમર્સમાં પણ ઝંપલાવ્યું છે. પતંજલિના ઉત્પાદનોના ઓનલાઈન વેચાણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine