શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : સોમવાર, 27 એપ્રિલ 2015 (14:58 IST)

ભૂકંપ વિપદામાં ફેસબુકે રજુ કર્યા સેફટી ચેક ફીચર

સોશલ સાઈટ ફેસબુક ભૂકંપ વિપદામાં ફસાયેલા અને સુરક્ષિત રહેલા લોકોના હાલ જણાવી રહ્યા છે. સાથે જ વિપદા ક્ષેત્રમાં ફંસાયેલા યૂઝર્સ સાથે  સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે. ફેસબુકે જીપીએસ અને નિવાસ્થાનના આધારે વિપદા ક્ષેત્રમાં ફંસાયેલા યૂઝર્સના ડેટા તૈયાર કરેલ છે. 
 
સમાજને એક બીજા સાથે  જોડવાની સાથે જ ફેસબુક નેપાળ-ભારતમાં આવેલ  ભૂકંપ વિપદામાં મદદ માટે આગળ આવ્યા છે. મિત્ર અને પરિજન સુરક્ષિત છે કે નહી એની માટે સેફ્ટી ચેક એપ રજુ  કરેલ છે.  એની ખાસ વાત આ છે કે નેપાળ  અને ભારતના ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં ફંસાયેલા છે.  તેમની એપ દ્વારા ફેસબુક  એવા લોકો સાથે  સંપર્ક કરી પૂછી રહ્યા છે કે તેઓ  સુરક્ષિત છે કે નહી. ક્ષણ ક્ષણની અપડેટ  ફેસબુક એમના  મિત્રોને આપી રહ્યા છે.
 
બીજી તરફ ફેસબુક ફ્રેડ્સથી પણ વિપદા ક્ષેત્રમાં ફંસાયેલા યૂઝર્સ વિશે જાણી શકે છે. જો કોઈ ખાસ માણસને તેના સુરક્ષિત થવાના વિશે જાણકારી છે તો ફેસબુક આપી શકે છે એના પછી ફેસબુક તેને અપડેટ કરી રહ્યા છે. 
 
જેના પછી ભૂકંપ  ક્ષેત્રમાં ફંસાયેલા માણસોની સ્થિતિ તેમના મિત્ર જાણી શકે છે. બિહારના  બેગુસરાય નિવાસી રાજેશ મિશ્રાએ એમના મિત્રોને ભૂકંપ પછી પોતે સુરક્ષિત થવાની જાણકારી આપી/ દિલ્લ્લીના વિક્લ્પ કુડેસિયાએ જણાવ્યું કે ફેસબુક જણાવી રહ્યા છે કે વિપદા ક્ષેત્રમાં તેના  48 મિત્રો ફંસાયેલા  છે અને 13 વિશે કોઈ જાણકારી નથી.