બૉલીવુડના આ 5 ગીત તમારી જન્માષ્ટમીને ખાસ બનાવશે !!

સોમવાર, 14 ઑગસ્ટ 2017 (17:43 IST)

Widgets Magazine

ભગવાન શ્રીકૃષ્ણના જનમદિવસને બૉલીવુડની ફિલ્મોમાં ખાસ રીતે ઉજવાય છે. 
અને અમારા તહેવારોનો પણ એક નાતો છે. તેના વગર બધુ અધૂરો છે. આજે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ છે. આ અવસરે બૉલીવુડ કેવી રીતે ભૂલી શકે. અને દહીં હાંડી ફોડવી હોય તો કોઈ જોશીલો ગીતે તો જોઈએ ન !1 
આવો જાણી બૉલીવુડન જન્માષ્ટમી વિશે 
 
 
જન્માષ્ટમીની શરૂઆત જ આ શબ્દ થી થાય છે
 
1. ગોવિંદા આલા રે.. આલા જરા મટકી સંભાલ 
બ્રજ બાલા 
 
2. મૈયા યશોદા યે તેરા કન્હૈયા 
પનઘટ પે મેરી પકડે હૈ બૈયા 
સંગ મેરે લડતા 
 
3. યશોમતી મૈયા સે બોલે નંદલાલા રાધા ક્યોં ગોરી મે ક્યૂ કાલા 
બોલી મુસ્કાતી મૈયા 
સુન મેરે લાલા ... 
 
 
4. ચાંદી કી ડાલ પર સોને કા મોર 
(સલમાન ખાન અને રાની મુખર્જી નો હેલો બ્રદર મૂવીનો ગીત ) 
 
5. મધુબનમેં કાન્હા કીસી ગોપી સે મિલે કભી મુસ્કાયે કભી છેડે કભી બાત કરે રાધા કેસે ના જલે

 webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જન્માષ્ટમી ગીત બૉલીવુડ Geet Janmashtami Geet Matki Fod

Loading comments ...

તહેવારો

news

જન્માષ્ટમી 2017- આ કારણે ભગવાન શ્રીકૃષ્ણને પસંદ છે માખણ -મિશ્રી અને 56 ભોગ

ભાદ્રપદની અષ્ટ્મીની મધ્યરાત્રે થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણ બાળપણમાં બહુ તોફાની બાળક હતા ...

news

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે નહી કે

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે નહી કે યશોદાનો લાલ કેવો નટખટ નટખટ

news

પૈસાથી ભરેલું રહેશે પર્સ, જન્માષ્ટમીની રાત્રે આ જગ્યા પર રાખો મોરપંખ

કાન્હાનો જન્મદિવસ છે. તેના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની રાત્રે ભક્ત તેમના આવવાના ઉત્સવ ...

news

આ જન્માષ્ટમી ઘર જ બનાવી ખાઓ આ મથુરાના પેંડા

વેબદુનિયા ગુજરાતી આજે તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો તમે પણ આ જન્માષ્ટમી ...

Widgets Magazine