ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ
Written By વેબ દુનિયા|

સુખ દુ:ખના સાથી

જ્યારે અમારા લગ્ન થયા હતા, ત્યારે અમે બંને સુખ દુ:ખમાં એકબીજાનો સાથ આપતા હતા, એ ઉદાસ થતી તો હુ પણ ઉદાસ થતી, એ ખુશ થતી તો હું પણ ખુશ થતો, એ બીમાર પડતી તો હું પણ બીમાર પડતો હતો.
અને હવે ?
હવે એ માઁ બનવાની છે.