શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2014
Written By
Last Updated : શનિવાર, 19 જુલાઈ 2014 (16:33 IST)

જ્યોતિષ- ક્યાં ક્ષેત્રમાં સફળ થશો જણાવશે આ ગ્રહ

જ્યોતિષ- ક્યાં ક્ષેત્રમાં સફળ થશો જણાવશે આ ગ્રહ

દરેક વ્યક્તિ તેના નસીબ સાથે જન્મયો છે. બાર ઘરો અને તેમા ફેલાયેલા નવ ગ્રહોની  સ્થિતિના ચિત્ર વ્યક્તિના ભાવિ નસીબ તરફ ઈશારો કરે છે,શૈક્ષણિક પ્રાપ્તિ માટે બુધ અને ગુરુનું  મહત્વનું સ્થાન છે. આમ તો દરેક ગ્રહ તેની પ્રકૃતિ અને તાકાત અનુસાર ફળ આપે  છે. 
 
વ્યક્તિની કુંડળીના ચોથા,પાંચમા ભાગ એનો સ્વામી બલી હો , ગુરુ બુધની મજબૂત સ્થિતિ  હોય તો સમજી લો કે બાળક હોશિયાર હશે.આમ તો ઘણા યોગ છે.  પરંતુ કેટલીક  ખાસ અને પ્રથમ દૃષ્ટિ પર સ્પષ્ટ થતી સ્થિતિઓ જરૂર ધ્યાન રાખવી જોઈએ. 
 
જેમ પાપ ગ્રહની અસર હોય તો તે ટેકનિકલ શિક્ષણ તરફ વલણ કરશે, ચંદ્ર અને શુક્રથી પ્રભાવિત હોય તો કલા ક્ષેત્રમાં જ્યારે ગુરૂ-બેંક,વકાલત શિક્ષામાં સફળતા અપાવે  છે.