જયોતિષ શાસ્ત્ર - આજે મંગળવાર છે જાણો આજે શુ કરવું શુ નહી ? શું ખાસ છે મંગળવારે

Last Updated: મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (13:23 IST)
 
1. આજે મંગળવાર છે જાણોઆજે શુ કરવું શુ નહી ?  શું ખાસ છે મંગળવારે 
 
મંગળવાર : મંગળવાર સેક્સ માટે ખરાબ છે. તેથી આ દિવસે સેક્સ કરવાનું ટાળવુ જોઈએ મંગળવારને ઘણા ધર્મોમાં બ્રહ્મચર્યનો દિવસ પણ માનવામાં આવે છે. આ દિવસે તમે સેક્સ મનથી કરી પણ નહી શકો. આ દિવસ શક્તિ એકત્રિત કરવાનો દિવસ છે. 
 
 
2. જાણો મંગળવારે જન્મેલા સ્ત્રીઓના સ્વભાવ વિશે 
 
સ્ત્રીનો સ્વભાવ ઓળખવો એ ખૂબ જ મુશ્કેલ હોય છે. ખાસ કરીને પુરૂષો માટે. તેઓ હંમેશા એવુ કહેતા જોવા મળે છે કે સ્ત્રીને તો ભગવાન પણ ન ઓળખી શકે તો અમારું શુ ગજુ. ? 
 
જે સ્ત્રીને તમે વર્ષોથી જુઓ છો, તેના મનની વાત અને સ્વભાવ વિશે તમે કશુ કહી શકો છો ? અમને ખબર છે તમારો જવાબ ના જ હશે. તમારી આ મુશ્કેલ જ્યોતિષ દ્વારા સરળ કરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યોતિષ મુજબ દરેક દિવસનો સ્વામી અને ગ્રહ જુદો હોય છે, તેથી જન્મ દિવસ, ગ્રહ સ્વામી અને નક્ષત્રના આધાર પર વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય બને છે. જન્મના વાર પરથી એ સ્ત્રીનો સ્વભાવ જાણી શકાય છે... ચાલો જાણીએ... 
 
 
મંગળવાર : જ્યોતિષ શાસ્ત્રમુજબ મંગળવારે જન્મેલી સ્ત્રી કઠોર હ્રદયની, લડાકૂ સ્વભાવની, શક્તિશાળી હોય છે. આ સ્ત્રીઓ એકદમ કોઈના પર દયા કરતી નથી. 

 


આ પણ વાંચો :