દશેરાના દિવસે કરો રાશિ મુજબ દુર્ગા સપ્તશતિના આ ઉપાય , માતાની કૃપા મળશે

શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (11:21 IST)

Widgets Magazine

love station
વૃષભ (બ,વ,ઉ,ઈ ) 
 
કાર્યમાં પ્રગતિના સમય બનેલા છે. જરૂરી કામઆ સમયે કરો. મંગળવાર સુધી અનૂકૂળતા છે. વ્યાપારી વર્ગને વ્યવસાયમાં સફળતાની પ્રાપ્તિ થશે. જિવેશના વ્યવહાર લાભદાયક થશે. મહિલાવર્ગને એમના વ્યવસાયમાં મિત્રગણના સહાર લેવું પડશે. અકાઉટેંસીથી સંકળાયેલા છાત્રને નવા અવસરની પ્રાપ્તિ થશે. 
 
શુભ રંગ - ગુલાબી કે પીળા 
શુભ અંક- 2,6
દિશા- પશ્ચિમ , મધ્ય ઉત્તર 
અનૂકૂળ સલાહ- કાર્યના વિસ્તાર માટે બજારનીતિ પર ધ્યાન આપો. 
 
વૃષભ રાશિવાળા માટે દુર્ગાસપતશતિના ઉપાય શુક્ર ગ્રહની પ્રધાનતા થવાથી વૃષ રાશિવાળા ખૂબ ભાવુક હોય છે. એને કોઈ પણ ઈમોશનલ કરી કાઈ પર કરાવી શકે છે. વૃષ રાશિવાળા માટે દુર્ગા સપ્તશતીના બીજા અધ્યાયાના પાઠ કરવા જોઈએ. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

આજની રાશિ- જાણો શું કહે તમારું રાશિફળ 30/09/2017

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોએ દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી ...

news

ઓક્ટોબર માસિક રાશિફળ 2017 - જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનો તમારે માટે

આ મહિને સામાજીક ગતિવિધિયોમાં વૃદ્ધિ થશે. આવક કરતા ખર્ચ વધુ રહેશે. કાર્યમાં ગૂંચવણો આવશે. ...

news

શું કહે છે આજે તમારું રાશિફળ 29/09/2017

મેષ : શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે. રાજકીય કાર્યોથી દૂર ...

news

દૈનિક રાશિફળ- 28/09/2017

મેષ- સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine