ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (17:08 IST)

તમારા જન્મ મહિના પરથી જાણો તમારા વિશે કંઈક ખાસ અને મજેદાર વાતો

એક અભ્યાસમાં સામે આવ્યુ  છે કે જો તમે ડિસેમ્બરના અંતથી લઈને માર્ચના વચ્ચે જન્મયા છો તો તમે સેલિબ્રિટી થઈ શકો છો.  શોધકર્તાએના કહેવું છે કે લોકોના વ્યક્તિત્વના ગુણોમાં અંતર તેમના જન્મ સમયના આધાર પર હોય  છે અને આ પ્રકારના પેટર્નને યાદ રાખવા માટે જ્યોતિષીય લક્ષણોની ઉપયોગી વિધિના રૂપમાં વિકસિત કરી શકાય છે. એક નિશ્ચિત સમયે જન્મેલા લોકોને સરેરાશ  વ્યક્તિત્વના ગુણોની જાણ  લગાવી શકાય છે. જાણો તમારા જન્મના મહીના પરથી  થોડી ખાસ વાતો વિશે. 
જાન્યુઆરીમાં જન્મેલા માણસ રચનાત્મક અને બીજા માટે પ્રેરણાસ્ત્રોત હોય છે. 
ફેબ્રુઆરીમાં જન્મેલા માણસો અંતર્બોધ અને ગ્રહણ કરવાની ક્ષમતા રાખે છે. 

માર્ચ મહેનામાં જન્મેલા માણસો કલાપ્રેમી અને હોશિયાર હોય છે. 


એપ્રિલમાં જન્મેલા માણસ જોશીલા અને હંસમુખ હોય છે. 
મે મહિનામાં જન્મેલા માણસ શાંતચિત અને કલ્પના શીલ હોય છે. 

જૂનમાં જન્મેલા માણસ જિદ્દી અને ધુનના પાકા હોય છે. 
 
જુલાઈમાં જન્મેલા માણસો રહસ્યવાદી અને મૂડી હોય છે. 

 
ઓગ્સ્ટ મહીનામાં જન્મેલા પ્રતિભાશાળી અન સહનશીલ સ્વભાવના હોય છે. 
સિતંબરમાં જન્મેલા માણસ ઉદાર અને સંઘર્ષશીલ હોય છે.
ઓક્ટોબરમાં જન્મેલા માણસ સ્વચ્છંદ અને સ્થિતિના મુજબ પોતાને ઢાળવાની ક્ષમતા રાખે છે. 
દિસંબરમાં જન્મેલા માણસ સ્પષ્ટવાદી અને મેહનતી હોય છે.