શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: સોમવાર, 2 નવેમ્બર 2015 (17:39 IST)

રાશિ મુજબ જાણો નવેમ્બર મહિનાની લકી ડેટ્સ અને સાવધાન રહેવાની ડેટ્સ

ભવિષ્ય એક રહસ્ય છે પણ જ્યોતિષવિદ્યા દ્વારા તમે પહેલા જ આ વિશે
જાણી શકો છો. નવેમ્બર મહિનો શરૂ થઈ 
ગયો છે. રાશિ મુજબ પોતાની લકી ડેટ્સ વિશે પહેલાથી જ જાણીને યોગ્ય નિર્ણય લઈ શકો છો. પંચાગ મુજબ જાણો નવેમ્બર 2015ની Lucky ડેટ્સ અને ક્યા ખાસ દિવસોમાં રહેશો સાવધાન. 
 

મેષ
લકી ડેટ્સ - 19, 20, 24, 25, 27, 28
આ ખાસ દિવસે રહો સાવધાન - 12, 13, 14, 22, 30
 


વૃષભ -  
લકી ડેટ્સ - 2, 3, 21, 22, 26, 27, 29, 30
આ ખાસ દિવસે રહો સાવધાન - 5, 6, 14, 15, 16, 24
 
મિથુન 
 
લકી ડેટ્સ - 1, 2, 5, 6, 9 15, 22, 27, 30 
આ ખાસ દિવસે રહો સાવધાન - 3, 7, 10, 13, 16, 24, 28 
 
કર્ક
લકી ડેટ્સ - 3, 4, 7, 8, 9, 25, 26, 30
આ ખાસ દિવસે રહો સાવધાન - 10, 11, 12, 19, 20, 21, 28
 
સિંહ 
લકી ડેટ્સ - 5, 6, 10, 11, 27, 28
આ ખાસ દિવસે રહો સાવધાન  - 3, 13, 14, 21, 22, 23, 30
 
કન્યા 
લકી ડેટ્સ - 2, 3, 7, 8, 9, 12, 13, 29, 30
આ ખાસ દિવસે રહો સાવધાન - 5, 6, 15, 16, 23, 24, 25
 
તુલા 
લકી ડેટ્સ  - 4, 5, 6, 10, 11, 12, 14, 15, 16
આ ખાસ દિવસે રહો સાવધાન - 7, 8, 9, 17, 18, 25, 26, 27
 
વૃશ્ચિક 
લકી ડેટ્સ - 7, 8, 9, 13, 14, 17, 18
આ ખાસ દિવસે રહો સાવધાન - 2, 10, 11, 19, 20, 21, 27, 28, 29
 
ધનુ 
લકી ડેટ્સ - 10, 11, 15, 16, 19, 20
આ ખાસ દિવસે રહો સાવધાન - 2, 3, 4, 13, 22, 23, 29, 30
 
મકર 
લકી ડેટ્સ - 12, 13, 17, 18, 21, 22
આ ખાસ દિવસોમાં રહો સાવધાન - 4, 5, 6, 15, 16, 24, 25
 
કુંભ 
લકી ડેટ્સ -  14, 15, 16, 19, 20, 21, 23, 24
આ ખાસ દિવસોમાં રહો સાવધાન -  7, 8, 9, 17, 18, 26, 27
 
મીન 
લકી ડેટ્સ - 17, 18, 22, 23, 25, 26
આ ખાસ દિવસોમાં રહો સાવધાન - 2, 10, 11, 12, 19, 20, 28, 29