નવેમ્બર માસિક રાશિફળ - જાણો કેવો રહેશે નવેમ્બર મહિનો તમારે માટે

Last Updated: શનિવાર, 31 ઑક્ટોબર 2015 (18:12 IST)


મેષ - આ સમય તમારે માટે શુભ છે. આ લભ પદોન્નતિ, પ્રગતિ અને પ્રયાસોમાં સફળતા અચૂક છે. સમાજમાં તમને વધુ સન્માનીય સ્થાન મળી શકે છે. જ્યાની આશા પણ ન હોય એવા સ્થાન પર તમને અચાનક લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને દરેક બાજુ સુખ જ સુખ વિખેરાવી શકશે. સાથે જ તમને ધન-લાભના પણ યોગ સ્પષ્ટ દેખાય રહ્યા છે.
તેથી જીવન પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક અને ઉત્સાહ પૂર્ણ રહેશે.
પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.
રાજનેતાઓ અને અધિકારી વર્ગનો સહયોગ મળવાથી અનેક કામ માથે ચડશે. નવુ કાર્ય શરૂ કરવા, રોકાણ કરવા અને વાહન ખરીદવા માટે આ ઉત્તમ છે.
હનુમાનને દરેક મંગળવારે ચમેલી મિશ્રિત સિંદૂર ચઢાવો.

શુભ અંક - 3


શુભ રંગ - સફેદvrishabh
વૃષભ - આ સમય આર્થિક પડકારો અને માનસિક શાંતિમાં વિધ્નનુ સૂચક છે. સરકારી મુદ્દા તમારે માટે ચિંતાનો વિષય બની શકે છે.
નવા લોકો સાથે શત્રુતા પણ શક્ય છે. એવુ પણ શક્ય છે કે તમે ખુદને અસ્વસ્થ અને અકર્મણ્ય અનુભવ કરો.
તેથી સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. સંતાન સંબંધિત સમસ્યાઓ પણ ચિંતાનો વિષય બની શકે છે. પણ જો કુંડળીમાં મંગળ દેવની સ્થિતિ સારી હશે તો આ ચિંતાના વિષયોમાં થોડી કમી આવી શકે છે. સાથે જ ધનનો લાભ પણ થઈ શકે છે. હીરા રત્ન ચાંદીમાં બનાવીને શુક્રવારે સવારે અનામિકામાં ધારણ કરો.


શુભ અંક - 8
શુભ રંગ -
ભૂરોઆ પણ વાંચો :