શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 15 એપ્રિલ 2015 (16:01 IST)

આ વસ્તુઓને પૂજાઘરમાં રાખતા પહેલા થઈ જાઓ સાવધાન !!

દરેક મકાન કે દુકાનમાં પૂજાઘર હોય છે તો પૂજન કક્ષન હોવું પણ જરૂરી છે. કારણકે અ મકાનના એ ભાગ હ્ચે જે અમારી અધ્યામત્મિક ઉન્નતિ અને શંતિથી સંકળાયેલા છે. અહીં આવતા જ અમારા અંદર સકારાત્મક ઉર્જાના સંચાર થાય છે અને નકારાત્મકતા ખત્મ થઈ જાય છે. 
 
અહીં અમે ઈશ્વરથી જોડાય છે અને એ પરમ શક્તિના પ્રત્યે અમારી આસ્થા વ્યક્ત કરે છે. આથી જો આ જગ્યા વાસ્તુના રીતે હોય છે તો એના અમારા જીવન પર સારા  અસર થાય છે. જો મકાનમાં પૂજાઘર કે પૂજાના રૂમને વાસ્તુના રીતે સંયોજિત કરાય છે તો પૂરા પરિવારને તેના સારા પરિણામ મળી શકે છે. 
 
તો આવો જાણીએ એ વાતો વિશે..... 
 
1. પૂજાઘરમાં કળશ , ગુબંદ વગેરે નહી બનાવા જોઈએ. 
 
2. પૂજાઘરમાં પ્રાચીન મંદિરથી લાવેલી મૂર્તિ કે સ્થિર પ્રતિમા નહી 
 
3. પૂજાઘરમાં જો હવનનીવ્યવસ્થા છે તો તે હમેશા આગ્નેય કોણમાં જ કરવી જોઈએ. 
 
4. પૂજાસ્થળમાં ક્યારે પણ ધન કે બહુમૂલ્ય વસ્તુઓ નહી રાખવી જોઈએ. 
 
5. પૂજન ઘરની દીવારના રંગ ખૂબ ડાર્ક નહી હોવા જોઈએ. 
 
6. પૂજાઘરના ફર્શ સફેદ યા હળવા પીળા રંગના હોવા જોઈએ. 
 
7. પૂજાઘરમાં બ્ર્હ્મા વિષ્ણુ , શિવ, ઈન્દ્ર, સૂર્ય અને કાર્તિકેયના મુખ પૂર્વ કે પશ્ચિમ તરફ હો વું જોઈએ. 
 


8. પૂજાઘરમાં ગણેશ , કુબેર , દુર્ગાના મુખ દક્ષિણ દિશાની તરફ હોવું જોઈએ. 
 
9. પૂજાઘરમાં હનુમાનજીના મુખ નૈત્રૃત્ય કોણમાં હોવા જોઈએ. 
 
10. પૂજાઘરમાં પ્રતિમાઓ ક્યારે પણ મુખ્યદ્વ્રારના સામે નહી હોવું જોઈએ. 
 
11 પૂજાઘર પાસે અને ભવનના ઈશાન કોણમાં ઝાડૂ(સાવરણી કે કૂડેદાન નહી હોવા જોઈએ) શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવાના ઝાડૂ-પોતા પણ જુદા રાખવા જોઈએ. 
 
12. પૂજાઘરને હમેશા સ્વચ્છ અને સાફ હોવા જોઈએ. પૂજા પછી અને પૂજા પહેલા તેને નિયમિત રૂપથી સાફ કરો. પૂજન સામગ્રી પછી વધેલા સ્માન તરત જ હટાવે દેવા જોઈએ. 
 
13 પૂજા ઘરમાં કયારે પણ શયનકક્ષમાં નહી હોવા જોઈએ. જો પરિસ્થિતિ આવી હોય તો શયનકક્ષ પરણેલા માટે નહી હોવા જોઈએ. જો પરણેલાને પણ તે કક્ષમાં સૂવા પડે તો પૂજાકક્ષના બારણ કે પર્દાથી ઢાંકવું જોઈએ એટલે કે દેવશયન કરાવી દો. પણ આ વ્યવસ્થા ત્યારે ઠીક છે જ્યારે સ્થાનના અભાવ હોય. જો જ્ગ્યાની કમી ના હોય તો શયન કક્ષમાં નહી બનાવા જોઈએ.