ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : બુધવાર, 1 એપ્રિલ 2015 (14:01 IST)

શનિવાર 4 એપ્રિલને ચન્દ્રગ્રહણ , જાણૉ શું થશે પરેશાની

ગ્રહણના કારણે એપ્રિલમાં આવી શકે છે ભૂકંપ 
 
4 એપ્રિલ શનિવારના દિવસે ભારતમાં પૂર્ણ ચન્દ્ર ગ્રહણના દર્શન થશે. જ્યોતિષ મુજબ ચૈત્ર માસમાં પડતા આ ગ્રહણ કલાકારો , અભિનેતા , શિક્ષકો અને સોનાના વ્યાપારીઓને કષ્ટ આપશે. 
 
આ ગ્રહણના કારણે વગર મૌસમ વર્ષા પણ થશે જેથી ખેડૂતોને મુશકેલીઓનો સામનો કરવો પડશે. આ ચન્દ્ર ગ્રહણ કન્યા રાશિમાં થઈ રહ્યા છે જેથી દક્ષિણ ભારતના ક્ષેત્રોમાં આકસ્મિક વર્ષા અને સમુદ્રી તૂફાન આવી શકે છે. 
 
આ ગ્રહણથી જ્યાં ઉત્તર ભારતમાં ઘઉની ખેતી પર ખરાબ અસર થઈ શકે છે. ત્યાં જ દક્ષિણ ભારતમાં ધાનની ખેતીને નુકશાન પહુંચશે. એટલે ગ્રહણથી અનાજની કીમતો પર ખરાબ અસર પડશે અને આમ જનતાને મોંઘવારીનો સામનો કરવું પડશે. 
 
ગ્રહણથી મળશે આ બાબતે મોટી રાહત 
 
ગ્રહણની કુંડળીમાં ચન્દ્રમા કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં થઈને મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરલના આવતા પખવડામાં આકસ્મિક વર્ષા અને સમુદ્રી તૂફાન લાવી શકે છે. 
 
ચન્દ્રમા અને સૂર્ય બન્ને જળ તત્વના નવમાંશામાં થવાથી ઉત્તર ભારતમાં પણ ગ્રહણના 3 દિવસ પછી તાપમાનમાં ગિરાવટ આવશે અને ઘણા પ્રદેશોમાં ભારે વર્ષ પણ થશે. 
 
 
 
આ ચન્દ્ર ગ્રહણના પ્રભાવથી એપ્રિલના મહીનામાં તાપમાન સામાન્યથી ઓછા રહેવાથી ગર્મીના પ્રકોપ આ વર્ષ વધારે નહી રહેશે.