શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : શનિવાર, 27 ડિસેમ્બર 2014 (15:41 IST)

હથેળીની રેખાઓ જણાવે છે કેવી રીતે અને કેટલા ધનવાન બનશો.

1. અમારા આંખ કાન નાક અને બીજા અંગોની રીતે હથેળીની રેખાઓના પણ અર્થ છે. સમુદ્રશાસ્ત્રમાં હથેળીની રેખાઓ ,અંગોની બનાવટ અને ચેહરા મુજબ માણસની સારી અને ઉણપતાનો ઉલ્લેખ કરાય છે. એમાં જણાવેલ છે કે કઈ રેખા તમને ભાગ્યશાળી બનાવશે. કઈ રેખાઓ તમને ભાગ્યશાળી બનાવશે . કઈ રેખાઓ તમને આર્થિક સ્થિતિની જાણકારી મળે છે. આવો જોઈએ તમારી હથેળીમાં કઈ રેખા તમને ધન સંપતિના હાલ જણાવે છે. 
 
 



2. હસ્તરેખા વિજ્ઞાન મુજબ જેની હથેળીમાં જીવન રેખા ગોળ હોય છે . મસ્તિષ્કની રેખા બે ભાગોમાં વહેચી હોય છે અને તેના પર ત્રિકોણનો ચિન્હ બેનેલો હોય છે આવી હસ્તરેખા ખૂન જ શુભ હોય છે.આવા માણસને સમય-સમય પર સરેરાશ ધન લાભ મળતા રહે છે. 



3. જે માણસોની હથેળી ભાગ્યરેખા જાડીથી પાતળી થતી જાય છે કે પછી ભાગ્યરેખા હથેળીના આખરે એટલે મણિબંધથી શરૂ થઈને શનિ પર્વત સુધી જાય તો આ વાતનો સૂચક છે કે માણસને ધંધામાં ખૂબ સફળતા મળશે. આવા માણસ ધંધામાં ખૂબ કમાવે છે. 

4. હસ્તરેખા વિજ્ઞાનમાં કહ્યું છે કે જેની હથેળીમાં જીવન રેખા ગોળ હોય છે. અને મસ્તિષ્ક રેખા  અને ભાગ્ય રેખા નિર્દોષ હોય છે તે ધનવાન હોય છે. એવી રેખાઓના સાથે જીવન રેખાથી ઉદય થતી ભાગ્ય રેખા ઘણા ભાગોમાં વહેચેલી એટલી શાખાયુક્ત હોય ત્યારે  માણસ અપાર ધન સંપદાનો માલિક હોય છે. 

5. જે માણસોની હથેળી ભારે અને પહોળી હોય છે. આંગળીઓ  કોમળ અને નરમ હોય છે તે બહુ ધનવાન હોય છે . એને ધનની ક્યારે પણ અછત નહી થાય છે એમના કોઈ કામ ધનની અછતના કારણે અટકાતો નથી. 


6. જેની હથેળીમાં શનિ પર્વત એટલે મધ્યમ આંગળીના પાસે આવીને બે કે તેનાથી વધારે રેખા આવીને ઠહરે છે તેને એક નહી પણ વધારે રીતે ધન અને સુખ મળે છે. શનિ પર્વત જો ઉભરેલો હોય અને જીવન રેખા ઘુમાવદાર કે ગોળ હોય ત્યારે માણસ ખૂબ ધનવાન અને સંપતિશાળી હોય છે. 
 

7. મસ્તિષ્ક રેખા ટૂટી ન હોય તેને કોઈ બીજા રેખા ન કાપતી હોય એટલે મસ્તિષ્ક રેખામાં કોઈ દોષ નહી હોય . ભાગ્ય રેખાની એક શાખા જીવન રેખાથી નિકળતી હોય અને હાતહ માંસલ ગુલાબી હોય ત્યારે આ સંકેત છે કે માણસ ખૂબ ધનવાન થશે. એમની આવક કરોડોમાં થશે .
 
jyotish hand rekha


8. જે માણસોની આંગળીઓ સીધી પાતળી હોય છે. હૃદય રેખા સીધા બૃહસ્પતિ પર્વત એટલે ઈંડેકસ ફીગરના નીચે આવીને ખત્મ થાય છે અને ભાગ્ય રેખા એક થી વધારે હોય એવા માણસ ધન સંપતિના બાબતે ઘણા જ ભાગ્યવાન હોય છે . તે નોકરી કરે કે ધંધા એમની આવક કરોડોમાં જ થાય છે. 
 




9. ચંદ્ર પર્વતથી કોઈ રેખા નિકળીને શનિ પર્વત પર પહોંચે અને એના પર ક્યાં ત્રિકોણનો ચિન્હ બની રહ્યો હોય તો માણસની આવક સામાન્ય રહે છે. ચંદ્ર પર્વતથી નિકળી પાતળી રેખા જો મસ્તિષ્ક રેખા પર આવીને સ્થિર થાય તો માણસ ભાવુકતાના કારણે પોતાના ભાગ્યની હાનિ કરે છે. એવા માણસની આવક પણ સામાન્ય રહે છે. 


10.  ભાગ્ય રેખા જાડીથી પાતળી હોય કે સીધા શનિ પર્વત પર સ્થિર હોય ,આંગળી પાતળી અને સીધી હોય શનિ કે બીજા ગ્રહોના સ્થાન હથેળીમાં ઉત્તમ હોય અને હાથનો રંગ સાફ હોય તો માણસને એકદમથી ધન લાભ થાય છે અને તે ધનવાન બની જાય છે.