ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (08:19 IST)

આજ નું પંચાગ- તા. 9-2-2૦17ગુરૂવાર

મહાસુદ તેરસ-વિશ્વકર્મા જયંતી - મોઢેશ્વરી પાટોત્સવ
કોબા તીર્થ-મહાવીર જૈન આરાધના કેન્દ્ર વર્ષ ગાંઠ (જૈન તિથિ-ચૌદશ)
ગુરૂપુષ્યામૃત યોગ સવારના 1૦ ક. 48મિ.થી.

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ,લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : 7ક. 17મિ., સૂર્યાસ્ત : 18ક ૩1 મિ.
સૂરત સૂર્યોદય : 7ક. 14 મિ., સૂર્યાસ્ત : 18ક. ૩2 મિ.
નવકારસી સમય : (અ) 8ક. ૦5 મિ. (સૂ) 8ક. ૦2 મિ. (મું) 7ક. 59 મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુનર્વસુ સવારના 1૦ ક. 48મિ. સુધી પછી પુષ્ય.
ગોચરગ્રહ : સૂર્ય-મકર (ઘનિષ્ઠા) મંગળ-મીન, બુધ-મકર, ગુરૃ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર-કર્ક.
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન રાહુકાળ 1૩.૩૦ થી 15.૦૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : 2૦7૩ કીલક સં. શાકે : 19૩8દુર્મુખ સંવત્સર, જૈનવીર સંવત : 254૩ ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માહ 2૦ વ્રજ માસ : માહ
માસ-તિથિ-વાર : માહ સુદ તેરસ ગુરૃવાર - જૈનતિથિ ચૌદશ
- વિશ્વકર્મા જયંતી
- મોઢેશ્વરી પાટોત્સવ
- ગુરૃપુષ્યામૃત સિધ્ધિયોગ-રવિયોગ 1૦.48થી.
- સિધ્ધિયોગ 1૦.48સુધી
- ધર્મનાથ દીક્ષા કલ્યાણક. આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા.નો દિક્ષા દિવસ
- આ.શ્રી રામચંદ્રસૂરિશ્વર સ્મૃતિ મંદિર, સાબરમતી, અમદાવાદ 15મી સાલગીરી
- શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર વર્ષગાંઠ
- જૈન તિથિ-મહા સુદ ચૌદશને ગુરૃવાર