Widgets Magazine

મૂલાંકથી જાણો, તમને શું ખાવું જોઈએ.

બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (17:13 IST)

Widgets Magazine

અંક 1- લવિંગ, કેસર, કિશમિશ, કાળી મરી, આદું, અજમા, સૂંઠ, લીંબૂ, જાયફળ, જવ, ખજૂર, સંતરા, સીતાફળ તેમના માટે સૌથી સારા છે . તેના ઉપયોગથી તમે હમેશા તરોતાજા રહેશો. 
અંક 2- કેળા, કાકડી, કોબીજ, સિંઘાડા અને સલાદનો સેવન કરવું તમારા માટે લાભકારી રહેશે. 
 
અંક3- દાડમ, અંગૂર, અનાનાસ, શહતૂત, સફરજન, નાશપાતી, ફુદીના, બદામ, કેસર, લવિંગ, અંજીર, અને ચુકંદર સૌથી સરસ રહેશે. 
 
અંક 4- મેથી, સલાદ, ડુંગળી, લીલી શાક, કરેલા, નીમ, મીઠા ફલ,નો ઉપયોગ કરો. 
 
અંક 5- બદામ, અખરોટ, નારિયેળ, બીટ, અને જવની રોટલીનો સેવન કરવું જોઈએ. બદામ અને અખરોટ જ ખાસ રૂપથી લાભકારી છે. 
 
અંક 6- આ અંક વાળા માટે દાડમ,અંજીર, અખરોટ બધા પ્રકારની ફલીઓ  બીટ, તરબૂચ, નાશપાતી, સફરજન અને બદામ  સૌથી વધારે લાભ આપશે. 
 
અંક 7- સાત વાળા લોકો માટે દરેક પ્રકારના ફળોના રસ કાકડી, ડુંગળી,ટમેટા, મૂળા, લીંબૂ સલાદ સફરજન સંતરા ફુલાવર અને અંગૂરનો સેવન તનાવ અને ચિંતા જનિત રોગોનો નિવારણ કરવામાં લાભકારી થશે. 
 
અંક 8 - તાજી લીલી શાકભાજી અને પાકા ફળનો વધારે ઉપયોગ કરો તો લાંબા સમય સુધી યુવાન બન્યા રહેશો. ધાણ, ફુદીના, લસણ, ડુંગળી,પાલક ની ભાજી, ગાજર અને કેળાનો ઉપયોગ સ્વાસ્થય રક્ષક રહેશે. 
 
અંક 9 - આદું, લસણ,ડુંગળી ,લાલ અને લીલા મરચા, કાળી મરી, મીઠા ફલ ,તોરઈ, અબે મજીઠનો પ્રયોગ કરવું લાભપ્રદ રહેશે.  ગરિષ્ઠ ભોજન મદિરાનો સેવન અને નશીલી વસ્તુઓના સેવનથી દૂર રહેવું. 
 



આ પણ વાંચો :  

જ્યોતિષવિજ્ઞાન

news

આર્થિક પરેશાની દૂર કરે છે આ રામબાણ ઉપાય

શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક પૂર્ણિમા પર સવારે 10 વાગ્યે પીપળના ઝાડમાં માતા લક્ષ્મીનો ...

news

મોદી માટે ભવિષ્યવાણી - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ શનીની દશાથી પીડિત છે

આ જ કારણ છેકે જે વ્યક્તિ વિરોધીઓ પર એક સમયે રાજ કરતો હતો અને વિરોધી જેના નામથી ગભરાતા હતા ...

news

સાપ્તાહિક રાશિફળ - 5 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી 2017

મેષ- આ અઠવાડિયા 5 અને 6 ફેબ્રુઆરીની બપોર સુધી ગુરૂ ભાગ્યવૃદ્ધિમા, કાર્યક્ષેત્રમાં, આર્થિક ...

news

દુકાન અને ઘરની બહાર શા માટે લટકાવવામાં આવે છે લીંબૂ મરચા, જાણો સાઈંટિફિક રિઝન

દુકાન અને મોટા વ્યાપારિક પ્રતિષ્ઠાનો પર વ્યાપારી લીંબૂ-મરચાં લટકાવીની રાખે છે. એવા માત્રા ...