21 વાતો જણાવે લગ્ન અને સંતાન રેખાની , તેનાથી જાણો પ્રેમ-પ્રસંગ અને સંતાનની સંખ્યા

શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (17:57 IST)

Widgets Magazine

હથેળીમાં લગ્ન રેખા અને સંતાન રેખા એકદમ પાસ પાસ હોય છે. આમ તો આ બન્ને રેખાઓ બહુ નાની-નાની હોય છે. પણ લગ્નની રેખા કરતા સંતાન રેખા વધારે ઝીણી હોય છે. આથી આ રેખાઓના અધ્યયન બહુ જ ગહરાઈથી કરવું જોઈએ. હસ્તરેખાના સંબંધમાં એક વાત આ ધ્યાન રાખવી જોઈએ કે પુરોષોના જમણા અને મહિલાઓના ડાબા હાથની રેખાઓના અભ્યસ મુખ્ય રૂપથી કરવું જોઈએ. અહીં જાણો લગ્ન રેખાથી સંકળાયેલી ખાસ વાતો. 
લગ્નની રેખા આડી અને સંતાનની રેખા ઉભી સ્થિતિમાં હોય છે. અ રેખાઓ એકથી વધારે પણ હોઈ શકે છે અને તેમની સંખ્યાથી પ્રેમ પ્રસંગ , લગ્ન અને સંતાનની સંખ્યા પણ ખબર થઈ શકે છે. 
 
સંતાન રેખાથી આ પણ ખબર પડી શકે છે કે કેટલી પુત્રીઓ થઈ શકે છે અને કેટલા પુત્ર થઈ શકે છે. આ રેખાનો અભ્યાસ ખૂબ ગહરાઈથી કરવું જોઈએ કારણકે આ રેખાઓ ખૂબ બારીક હોય છે. 
 
જો કોઈ માણસના હાથમાં લગ્ન રેખા ઉપરની તરફ વળી અને નાની આંગળી સુધી પહોંચી જાય તો એવા માણસને લગ્નમાં ખૂબ પરેશાનીઓ આવે છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

યુવતીઓના જન્મના મહિના પરથી જાણો તેમના સ્વભાવ વિશે ..

1. જાન્યુઆરી- વર્ષના પહેલા માહ એટલે કે જાન્યુઆરીમાં જન્મી છોકરીઓ સ્વભાવમાં ગંભીર અને ...

news

ઘઉં દળાવતી વખતે તેમા નાખો એક મુઠ્ઠી ચણા.. જાણો આવા જ કેટલાક જ્યોતિષિય ઉપાય

દૈનિક જીવનમાં થનારા નાના નાના કામ સાથે જ જ્યોતિષમાં બતાવેલ ઉપાય પણ કરવામાં આવે તો ખૂબ ...

news

પંચક શુભ કે અશુભ ક્યારે ગણાય છે

રવિવારે શરૂ થતા પંચક રોગ પંચક કહેલાવે છે. એમના પ્રભાવથી આ પાંચ દિવસ શારીરિક અને માનસિક ...

news

મૂલાંક 9 અંક જ્યોતિષ 2017 ભવિષ્યફળ

અંક 9 આ વર્ષ તમારા ઉપર સૂર્ય નારાયણની કૃપ રહેશે. તમારી મેહનત અને હિમ્મતના પર તમે દરેક ...

Widgets Magazine