શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (18:03 IST)

21 વાતો જણાવે લગ્ન અને સંતાન રેખાની , તેનાથી જાણો પ્રેમ-પ્રસંગ અને સંતાનની સંખ્યા

હથેળીમાં લગ્ન રેખા અને સંતાન રેખા એકદમ પાસ પાસ હોય છે. આમ તો આ બન્ને રેખાઓ બહુ નાની-નાની હોય છે. પણ લગ્નની રેખા કરતા સંતાન રેખા વધારે ઝીણી હોય છે. આથી આ રેખાઓના અધ્યયન બહુ જ ગહરાઈથી કરવું જોઈએ. હસ્તરેખાના સંબંધમાં એક વાત આ ધ્યાન રાખવી જોઈએ કે પુરોષોના જમણા અને મહિલાઓના ડાબા હાથની રેખાઓના અભ્યસ મુખ્ય રૂપથી કરવું જોઈએ. અહીં જાણો લગ્ન રેખાથી સંકળાયેલી ખાસ વાતો. 
લગ્નની રેખા આડી અને સંતાનની રેખા ઉભી સ્થિતિમાં હોય છે. અ રેખાઓ એકથી વધારે પણ હોઈ શકે છે અને તેમની સંખ્યાથી પ્રેમ પ્રસંગ , લગ્ન અને સંતાનની સંખ્યા પણ ખબર થઈ શકે છે. 
 
સંતાન રેખાથી આ પણ ખબર પડી શકે છે કે કેટલી પુત્રીઓ થઈ શકે છે અને કેટલા પુત્ર થઈ શકે છે. આ રેખાનો અભ્યાસ ખૂબ ગહરાઈથી કરવું જોઈએ કારણકે આ રેખાઓ ખૂબ બારીક હોય છે. 
 
જો કોઈ માણસના હાથમાં લગ્ન રેખા ઉપરની તરફ વળી અને નાની આંગળી સુધી પહોંચી જાય તો એવા માણસને લગ્નમાં ખૂબ પરેશાનીઓ આવે છે. 
 

જો લગ્ન રેખાના આખરેમાં ત્રિશૂળના સમાન ચિહ્ન જોવાઈ રહ્યા છે તો માણસ તેમના જીવનસાથીથી બહુ વધારે પ્રેમ કરવાવાળા હોય છે આ પ્રેમ સીમાથી વધારે હોય છે. 
સૂર્ય પર્વત 
જો કોઈ માણસની હથેળીમાં લગ્ન રેખા લાંબી અને સૂર્ય પર્વત સુધી જવાવાળી છે તો સંપન્ન અને સમૃદ્ધ જીવનસાથીના પ્રતીક છે.
 
બુધ પર્વત 
જો બુધ પર્વતથી આવતી કોઈ રેખા લગ્ન રેખાને કાપે તો માણસનો લગ્ન જીવન પરેશાનીઓથી ભરેલું હોય છે. 
 
લગ્ન રેખા જો વચ્ચમાં તૂટી હોય તો આ લગ્ન તૂટવાના સંકેત ગણાય છે. આથી હથેળીના બીજા ચિહ્નો પર પણ વિચાર કરવું જોઈએ. 
 

જો લગ્ન રેખાના આખરેમાં કોઈ સાંપની જીભના સમાન બે શાખાઓ હોય તો આ પતિ-પત્નીના વચ્ચે વૈચારિક મતભેદ ઉભો કરે છે. 
જો પુરૂષના જમણા હાથમાં બે લગ્ન રેખા અને ડાબા હાથમાં એક લગ્ન રેખા છે તો એવા લોકોની પત્ની શ્રેષ્ઠ અને બહુ પ્રેમ કરતી હોય છે. 
 
જો જમણા હાથમાં બે લગ્ન રેખા છે અન ડાબા હાથમાં એક લગ્ન રેખા છે તો એવા માણસની પત્ને તેમના પતિના વધરે ધ્યાન રાખતી નહી હોય છે. 
 
નીચેની તરફ વળેલી લગ્ન રેખા વૈવાહિક જીવનમાં પરેશાનીઓ તરફ ઈશારો કરે છે. 
 

 
હથેળીમાં એકથી વધારે લગ્ન રેખા પ્રેમ -પ્રસંગની સંખ્યા જણાવે છે. આરેખા આ પણ જણાવે છે કે તમારા વૈવાહિક જીવન કેવું રહેશે. 
 
જો કોઈ માણસના બન્ને હાથમાં લગ્ન રેખાના શરૂઆતમાં બે શાખાઓ હોય તો તે માણસની લગ્ન તૂટવાના ભય રહે છે. 
 
જો લગ્ન રેખાના શરૂઆતમાં દ્વીપ ચિહ્ન હોય તો લગ્ન દગાથી થતા શકયતાઓ રહે છે. આ નિશાન જીવનસાથીના ખરાબ સ્વાસ્થયની તરફ પણ ઈશારો કરે છે. 
 
જો લગ્ન રેખા બહુ વધારે નીચીની તરફ વળી જોવાય રહી છે તો તે હૃદય રેખાને કાપતા જોવાય તો આ સાથી માટે મૃત્યુ સમાન કષ્ટદાયી છે.