શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (11:23 IST)

જન્મના મહિના પરથી જાણો તમારો સ્વભાવ કેવો છે ?

માણસનું જન્મ કયાં મહીનામાં થયું છે એમનો પ્રભાવ એમના જીવન અને સ્વાસ્થય પર પડે છે. માણસના સ્વભાવ અને એમના પ્રેમ સંબંધ અને પ્રેમના પ્રત્યે વ્યવહરા પર પણ પ્રભાવ જોવા મળે છે. તમે જાણી શકો છો કે કયાં મહીનામાં જન્મ લેતા જાતકના સ્વભાવ કેવું છે. 
* જાન્યુઆરી માસમાં જન્મ લેતા જાતક પ્રેમ ના બાબતમાં થોડા જીદ્દી હોય છે. એવા માણસ એમના સંબંધને સારા બનાવા માટે નવા-નવા પ્રયાસ કરતા રહે છે. એમના પ્રેમી એમના પ્રયાસને પસંદ નહી કરતા પણ આ પછી એમના જીદ્દી સ્વભાવના કારણે એવા પ્રયાસ કરતા રહે છેૢ આ માસમાં જન્મ લેતી મહિલાઓ પ્રેમ થી સંબંધિત બાબતોમાં ઉદાસીન હોય છે. એવી મહિલાઓ પ્રેમ સંબંધોમાં પહલ નહી કરે. 
 
 
* ફેબ્રુઆરી- ફેબ્રુઆરી માસમાં જેનું જન્મ થયું છે , એને પ્રેમ સંબંધોમાં રોમાંચ ખૂબ પસંદ હોય છે. જ્યારે આ લોકો એમના પ્રેમી સાથે હોય છે તો એમનામાં દીવાનું પણ અને જોશ બહુ હોય છે.  જ્યારે એ ઉદાસ હોય છે તો એકાંત માં રહેવું પસંદ કરે છે. જેને પસંદ કરે છે  , એનાથી દૂરી બનાવી લે છે. આ માસમાં જન્મ લેતી છોકરીઓના અંદર પ્રેમ બહુ હોય છે . પણ એ પ્રદર્શિત નહી કરતી એટલેકે મર્યાદામાં રહે છે. 
 
 
 
 
 
* માર્ચ માસમાં જન્મ લેતા જાતક પ્રેમની બાબતમાં ઉદાર અને વિશ્વસનીય હોય છે. આ રીતે માણસ એમના પ્રેમી કે જીવનસાથી સાથે લાંબો સમય વ્યતીત કરવાની ઈચ્છા રાખે છે અને સમય મળતા એમની ઈચ્છા પૂર્ન પણ કરે છે. આ માસમાં જન્મી છોકરીઓ એમના પ્રેમ જાહેર કરવામાં મુશ્કેલીના અનુભવ કરે છે. 
* એપ્રિલ માસમાં જેમનું જન્મદિવસ છે એ માણસ બહુ ઉર્જાવાન હોય છે એમની ઉર્જા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રદર્શિત હોય છે. પ્રેમથી સંબંધિત બાબતોમાં આ લોકો એમના પ્રેમીને દિલો જાનથી પ્રેમ કરે છે. આ વિશ્વને ભૂલી એ પળને જીવે છે. એ વાતન કારણે એમના પરિણીત જીવન સુખોથી ભરપૂર હોય છે. આ માસમાં જન્મેલી છોકરીઓ જિંદાદિલ હંસમુખ અને જીદ્દી૳ સ્વભાવની હોય છે. 
 
* મે માસમાં જન્મ લેતા માણસ પ્રેમના બાબતમાં ખુલા સ્વભાવના હોય છે. એમના વિપરીત છોકરીઓ શર્માળુ સ્વભવાની હોય છે પણ એને લોકોના મધ્યે આકર્ષણના કેન્દ્ર બનવું  પ્રિય  લાગે છે. આ લોકોના મધ્ય આકર્ષણના કેન્દ્ર બનાવ માટે પ્રયાસ કરે છે ૢ આ એમના જીવનસાથી સાથે સારા સંબંધ બનાવી રાખે છે. અંતરંગ સંબંધ બનાવા માટે એ ઉત્સાહિત રહે છે. 
 

* જૂન માસમાં જન્મેલા જાતક ક્રોધી સ્વભાવના હોય છે પણ એમાં પ્રેઅ બહુ હોય છે.  આ માસમાં જન્મ લેતા મહિલા-પુરૂષમાં  કામ ભાવ ભરપૂર હોય છે અને એ લોકો એમના અંતરંગ પળને ખુલીને જીવે છે. આ માસમાં જન્મેલી મહિલાઓ મિલનસાર અને ચતુર હોય છે . એવી છોકરીઓ બીજાના સાથે તરત જ મિત્રતા કરી લે છે અને જલ્દી તોડી પણ નાખે છે.  
* જુલાઈ માસમાં જન્મેલા માણસ ભાવુક અને ઈમાનદાર સ્વભાવના હોય છે. એ લોકો એમના જીવનસાથી ના પૂરા ખ્યાલ રાખે છે . આ માસમાં જન્મેલી છોકરીઓ એમના સગાને મર્યાદાથી નિભાવે છે અને એમના પરિવારજનો અને સાથીના ધ્યાન રાખે છે .એમના દાંપત્ય જીવન સુખોથી ભરપૂર હોય છે. 
અગસ્ત મહીનામાં જે લોકોના જન્મ હોય છે એ માણસ ઉદાર અને ભાવુક સ્વભાવના હોય છે .એ  એમના સાથીના સારી રીતે ખ્યાલ રાખે છે અને દાંપત્ય જીવનમાં એમના સ્વભાવ વ્યવહારિક હોય છે.  
 
સેપ્ટેમબરમાં જન્મેલા જાતક એમના સાથી સાથે સંબંધ ભાવુક હોય છે. એ એમના જીવનસાથી ના સુખ-દુખ ના ખ્યાન રાખે છે અને નવા-નવા રીત અજમાવી પ્રેમમાં તાજગી બનાવી રાખે છે. આ માસમાં જન્મેલી છોકરીઓ એમના પ્રેમ દિલમાં રાખે છે કોઈને જણાવતા સંકોચ અનુભવ કરે છે. 
 
 
ઓક્ટોબર માસમાં જન્મેલા માણસ રૂમાની સ્વભાવના હોય છે અને પ્રેમના પળને દિલથી જીવે છે. છોકરા -છોકરીઓ મૂડી સ્વભાવના હોય છે. છોકરીઓ એવા માણસથી સંબંધ રાખે છે જે સાચે એને પસંદ કરે છે. આ  છોકરીઓ ભાવુક સ્વભાવની હોય છે. આ નાની-નાની વાતોને પણ દિલથી લગાવી લે છે. 
 
નવંબર માસમાં જન્મેલા માણસ પ્રેમ સંબંધોમાં રોમાંચ અને નવાપણ લાવું પસંદ કરે છે. આ માસમાં જન્મેલા છોકરા -છોકરીઓ માં કામની ભાવના વધારે હોય છે. એ એમના અંતરંગ પળને રોમાંચક બનાવા પ્રિય લાગે છે. 
દિસંબર માસમાં પૈદા થતા જાતકો ના વૈવાહિક જીવન સુખમય હોય છે કારણકે પ્રેમ સંબંધિત બાબતોમાં એમના વિચાર રચાત્મક હોય છે. આ લોકો એમના સાથીથી ભાવાનાઓ ના સમ્માન કરી એને ખુશ કરવાના પ્રયાસ કરે છે પણ છોકરીઓ પ્રેમથી સંબંધિત બાબતોમાં વધારે જોશ નહી જોવાતી.