Widgets Magazine
Widgets Magazine

Astro- કર્ક વૃશ્ચિક અને ધન રાશિ માટે ઉત્તમ છે આજનો રાશિફળ જાણો શુ કહે છે તમારી કુંડળી - (14.06/2017)

બુધવાર, 14 જૂન 2017 (05:56 IST)

Widgets Magazine

 
daily astro
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના- મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.

વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો િદવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન હળવું થાય.

મિથુન (ક,છ,ઘ) : કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. કોઈ તરફથી ધનલાભ થાય. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્રવાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે.

કર્ક (ડ,હ) : બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. મિત્રો સાથે આનંદ મળે. દિવસ ઉત્તમ રહે.

સિંહ (મ,ટ) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગૂંચવાયેલ પ્રશ્ન ઉકલે તેવી શક્યતા.

કન્યા (પ,ઠ,ણ) : તબિયત સાચવવી, માનસિક તાણ વધે. ટેન્શન મગજ ઉપર ચડવા દેવું નહીં. ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધરે તેવી શક્યતા. અટકેલા લાભ પરત મળે. સાંજ પછી આનંદના સમાચાર મળે. આવક વધતા સામે ખર્ચ પણ થાય. કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય. કુટુંબમાં વધતો પ્રશ્ન વિવાહનો પ્રશ્ન તો ઉકલે.

તુલા (ર,ત) : માનસિક સ્વસ્થતા જાળવવી. નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે. બીપીથી સાચવવું. પૂરું થવા આવેલું કામ અટકાવવાની શક્યતા. સાંજ પછી કોઈ આનંદજનક સમાચાર મળે.

વૃશ્ચિક (ન,ય) : કોઈ નવી તક ઊભી થાય. બગડેલાં કામ સુધરે. નોકરીમાં બઢતી મળે તેવી શક્યતા. હાલના બેજાર જીવનમાં કોઈ સુંદરીનો સાથ પ્રાપ્ત થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ, આવે. સ્ત્રીવર્ગને શાંતિ. વિદ્યાર્થીઓએ સાચવીને શાંતિથી અભ્યાસ કરવો.

ધન (ભ,ધ,ફ) : ઉત્તમ દિવસ. ન ધારેલાં કામ પૂર્ણ થાય કોઈ નવી તક ઊભી થાય. દિવસ દરમિયાન સારા વિચાર આવે. સારાં કામ થાય. કોઈ શુભ પ્રસંગ બને. કોઈ સુંદર સ્ત્રી મિત્ર પ્રાપ્ત થાય. જીવનના દ્વારે નવી તક આવે તે વધાવી લેવી.

મકર (ખ,જ) : મકર રાશિના જાતકોને આવતી કાલનો િદવસ મજાનો રહે. કુટુંબ કબિલા સાથે પ્રવાસ થાય. ઓફિસમાં બઢતી સાથે બદલીનો યોગ છે. પગાર અથવા આવક વધે. કોઈ સ્ત્રી મિત્ર સાથે ફરી મુલાકાત થાય. ન ધારેલા કામ પૂર્ણ થાય.

કુંભ (ગ,શ,સ) : એક પછી એક વિઘ્ન આવતાં દિવસ બેકાર લાગે. પૂરાં થવાં આવેલાં કામ બગડે. ઉઘરાણી અટકે. બપોરે પછી તબિયત બગડવાની શક્યતા.

મીન (દ,ચ,ઝ,થ) : સાવધાન રહેવું. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. દિવસ બેકાર અને બોજલ લાગે. કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે. વિદ્યાર્થીમિત્રો માટે સારો દિવસ 
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જ્યોતિષ 2015 મેષ રાશિફળ 2015. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ 2015. જાણો કુંડળી ગ્રહ પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય જ્યોતિષ - 2015ના લગ્નના શુભ મુહુર્ત ...2015 વાર્ષિક તુલા રાશિ Astrology 2015 Monthly Yearly Rashi Astrology 2015 In Gujarati Daily Rashifal Gujarati Bhavishyafal In Gujarati Free Daily Predictions Free Kundali. Horoscope Gujarati Know Your Dainik Rashifal દૈનિક રાશિફળ (22.12/2015) . Gujarati Rashi Bhavishya 2015 - રાશિ ભવિષ્ય 2015 રાશિ ભવિષ્ય 2015: Rashi Bhavishya 2015 In Gujarati Free Jyotish In Gujarati Daily Horoscope In Gujaratilanguage On Webdunia Astrology.

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

7 અચૂક ટોટકા, પૈસા ખર્ચ કર્યા વગર જ દૂર થશે દરેક સમસ્યા

ઘણી વાર જીવનમાં આવી સમસ્યા આવી છે કે સરળતાથી દૂર નહી હોય પણ એક નાનકડો ટોટકાથી તરત જ આરામ ...

news

Totke - લીંબૂ કાપીને બેડરૂમમાં મૂકો સવારે લાભ જોઈને નવાઈ પામશો

કેટલાક લોકો આ વિચારતા-વિચારતા જીવન પસાર કરી નાખે છે. જ્યારે કેટલાક લોકો તેના માટે પ્રયાસ ...

news

Weekly રાશિફળ- આ અઠવાડિયું નવી ઉર્જા લઈને આવ્યો છે જાણો (12 થી 18 જૂન)

મેષઃ તમે વિપુલ ઊર્જા સાથે આગળ વધશો અને આવનારા પડકારો સામે જીત મેળવશો. આ અઠવાડિયે ળ્મારી ...

news

તમારી આર્થિક તંગી દૂર કરશે આ 5 ઉપાય

આજના સમયમાં મોંઘવારી સતત વધતી જઈ રહી છે આવામાં તમે પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હશો. ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine